________________
૫૫૮
શ્રીશ કરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
જ્યાંસુધી તે પ્રારબ્ધથી મેાકળા થતા નથી, પછી તે વિન્દેડકૈવલ્ય પામે છે, આ ] શ્રુતિ કહે છે. [ બાહ્યજ્ઞાન ને બાહ્યવ્યવહારરૂપ ] લના દર્શનથી [તેમના પ્રારબ્ધનું અનુમાન પણ થાય છે.]૪૪૫,
જીવન્મુક્તના પ્રારબ્ધતા ( જેણે કુલ દેવાનેા આરંભ કરી દીધા છે એવા ખલવાન્ સ ́સ્કારાના) સદ્ભાવ યુક્તિપૂર્વક સિદ્ધ કરી બતાવે છેઃसुखाद्यनुभवो यावत्तावत्प्रारब्धमिष्यते ।
ટોચ: યિાપૂર્યો નિષ્ક્રિયો ન દુિ ત્રચિત્ ॥૪૪૬॥ જ્યાંસુધી [ સત્યરૂપે કેઆભાસરૂપે ] સુખાદિના અનુભવ [ થાય છે] ત્યાંસુધી [ જીવના] પ્રારબ્ધના સ્વીકાર કરવામાં આવે છે, કેમકે [ સુખદુ:ખના ભાગરૂપ ] લના ઉદય પૂર્વકર્મથી [છે, ] કયાંઇ પણ કર્મવિના [લના ઉદય ] નથી, ૪૪૬,
જીવન્મુક્તના સચિતકર્મતી ( વર્તમાનજન્મમાં લ નહિ આપનારા સસ્પેંસ્કારાતી) નિવૃત્તિ થઈ જાય છે એમ દૃષ્ટાંત આપીને સમજાવે છે:
अहं ब्रह्मेति विज्ञानात्कल्प कोटिशतार्जितम् । संचितं विलयं याति प्रबोधात्स्वप्न कर्मवत् ॥ ४४७ ॥ હું બ્રહ્મ છું આ અનુભવથી સે કરોડ કપમાં સંપાદન કરેલું સંચિતક વિનાશ પામે છે, [ જેમ ] જાગ્રથી સ્વપ્નનાં કા [વિનાશ પામે] તેમ, ૪૪૭,
ઉપર કહેલા સ્વપ્નના દૃષ્ટાંતને સ્પષ્ટ કરે છે:
यत्कृतं स्वप्नवेलायां पुण्यं वा पापनुगम् । सुषुप्तोत्थितस्य किं तत्स्यात्स्वर्गाय नरकाय वा ॥ ४४८॥