________________
શ્રીવિવેકચૂડામણિ
૫૫૭ प्राचीनवासनावेगादसौ संसरतीति चेत् । .... न सदेकत्वविज्ञानान्मन्दाभवति वासना ॥ ४४३ ॥
પૂર્વની વાસનાઓના વેગથી આ [જ્ઞાની વિષમાં] આસક્તિપૂર્વક પ્રવૃત્ત થાય છે એમ જે કહો તે [તે સંભવે નહિ, [ કેમકે] બ્રહ્માના એકપણાના અનુભવથી [ વિષય ]વાસના [આસક્તિ ઉપજાવવામાં ] અસમર્થ થઈ જાય છે. ૪૪૩.
બ્રહ્મવેત્તાની વિષયોમાં આસક્તિપૂર્વક પ્રવૃત્તિ સંભવી શકતી નથી આ વાત દષ્ટાંત આપીને સમજાવે છે
अत्यन्तकामुकस्यापि वृत्तिः कुण्ठति मातरि । नथैव ब्रह्मणि झाते पूर्णानन्दे मनीषिणः ॥४४४॥ [ જેમ] અત્યંતકામીની ભેગેચ્છા પણ [ પિતાની ] માતામાં રોકાઈ જાય છે, તેમજ પૂર્ણાનંદરૂપ બ્રહ્મને અનુભવવાથી બાવેત્તાની [વૃત્તિ પણ મિથ્યા વિષયોમાં રામપૂર્વક વેગવાળી થતી નથી.] ૪૪૪. - બ્રહ્મવેત્તાને જે કિક ને વૈદિક વ્યવહાર થાય છે તે તેમના પ્રાર ખથી થાય છે, આસકિતથી થતું નથી, એમ જણાવે છે -
निदिध्यासनशीलस्य बाह्यप्रत्यय ईक्ष्यते । ब्रवीति श्रुतिरेतस्य प्रारब्धं फलदर्शनात् ॥४४५॥
સ્વાભાવિકસમાધિવાળાનું [ જે ભેજનવ્યાખ્યાનાદિને લગતું] બડારનું જ્ઞાન જેવામાં આવે છે [તેનાં કારણ] આના (આ બ્રહાવેરાના) પ્રારબ્ધને [“તર તાવ વિર ચાવ વિડ હંv ”—તેને વિદેહમુક્તિમાં તેટલી જ ઢીલ છે કે