________________
પપર
શીશંકરાચાર્યનાં આકાશ રત્ન. થઈ છે એવા, નિદ્રાઉની પેઠે[] બાલકની પેઠે [રાગદ્વેષરહિત] બીજાઓએ અર્પણ કરેલા ભેગ્યને ઉપભેગ કરવામાં પ્રવૃત્ત થનારા, [ અને ] આ જગતને સ્વપ્નમાં જોયેલા પદાર્થની પેઠે જેતા [છતા] કઈ વેલા [કેઈ વિષયમાં] વૃત્તિના ઉદયવાળા રહે છે તે [જીવન્મુક્ત] કૃતાર્થ [] પૃથિવીપર માન આપવારોગ્ય [ છે.] ૪૨૫.
स्थितप्रश्नो यतिरयं यः सदानन्दमश्नुते । ब्रह्मण्येव विलीनात्मा निर्विकारो विनिष्क्रियः ॥४२६॥
જે [ગી] બ્રહ્મમાંજ વિલીન અંત:કરણવાળે, [ કામાદિ] વિકારથી રહિત, [ને સર્વ ] સકામકર્મોથી અત્યંતસહિત સદાનંદને અનુભવ કરે છે આ ગી સ્થિતપ્રજ્ઞ (જીવન્મુક્ત) [ છે.] ૪૨૬.
હવે સ્થિતપ્રજ્ઞ શબ્દમાંના પ્રજ્ઞાશબ્દનો અર્થ કહે છે – ब्रह्मात्मनोः शोधितयोरेकभावावगाहिनी । निर्विकल्पा च चिन्मात्रा वृत्तिः यक्षेति कथ्यते ॥४२७॥
ઉપાધિરહિત કરેલા બ્રહ્મ ને આત્માના એકપણાને વિષય કરનારી, સંશયવિપર્યયથી રહિત, ને ચેતનનેજ વિષય કરનારી વૃત્તિ પ્રજ્ઞા એમ કહેવાય છે. ૨૭.
હવે સ્થિતપ્રજ્ઞ વા જીવન્મુક્તનાં લક્ષણે નીચેના ચાદ કેવડે
सुस्थिताऽसौ भवेद्यस्य स्थितप्रक्षः स उच्यते । , यस्य स्थिता भेवत्प्रज्ञा यस्यानन्दो निरन्तर: ॥