SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિવેચવણસિ Sre એક વસ્તુમાં આ જગત્ એવી કલ્પના મિથ્યા જેવી છે. પરિ. શુમાદિ] વિકારથી રહિત, આકારથી રહિત, ને નામાદિ] વિશેષથી રહિતમાં ભેદ ક્યાંથી [સંભવે?] ૩૯ કૃતના રાજમારફૂવારના निविकारे निराकारे निर्विशेषे मिदा कुतः ॥४०० ॥ વિકારથી રહિત, આકારથી રહિત, વિશેષથી રહિત, [અને] દ્રષ્ટા દર્શન ને દૃશ્યાદિના ભાવથી રહિત એક વસ્તુમાં ભેદ ક્યાંથી [હોય?] ૪૦૦. कल्पार्णव इवात्यन्तपरिपूर्णेकवस्तुनि । निर्विकारे निराकारे निर्विशषे भिदा कुतः ॥ ४०१ । નિર્વિકાર, નિરાકાર, નિર્વિશેષ અને પ્રલયકાલના સમુદ્રના જેવી અત્યંત પરિપૂર્ણ એક વસ્તુમાં ભેદ કયાંથી [હેય?] ૪૦૧. तेजसीव तमो यत्र प्रलीनं भ्रान्तिकारणम् । अद्वितीय परे तत्त्वे निर्विशेषे भिदा कुतः ॥४०२॥ પ્રકાશમાં અંધકારની પેઠે જેમાં ભ્રાંતિનું કારણ અત્યંતલીન [ થઈ ગયું છે એવા] અદ્વિતીય, [અવિઘાથી] પર, [ને ભેદરૂપ ] વિશેષથી રહિત બ્રહ્મમાં ભેદ કયાંથી [હેય?] ૪૦૨, एकात्मके परे तत्त्वे भेदवार्ता कथं वसेत् । सुषुप्तौ सुखमात्रायां भेदः केनावलोकितः ॥४०३॥ એકસ્વરૂપ, [અવિદ્યાથી] પર, [] સત્ય વસ્તુમાં ભેદનું કથન કેમ સંભવી શકે? આનંદમયસ્વરૂપવાળી સુપુતિમાં ભેદ કોણે જે છે? [કેઈએ જે નથી.] ૪૦૩.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy