________________
૫૭૬
શ્રીશંકરાચાર્યનાં બાદશ ર. નથી થનારું ફલ કહે છે, एतमच्छिन्नया वृत्त्या प्रत्ययान्तरशून्यया । उल्लेखनं विजानीयात्स्वस्वरूपतया स्फुटम् ॥ ३८१ ॥ બીજી પ્રતીતિવિનાની અવિચ્છિન્ન વૃત્તિવડે આનું (આ આત્માનું) ધ્યાન કરતે [છતે પુરુષ આ આત્માને] સંશયરહિત પિતાને સ્વરૂપે જાણે. ૩૮૧.
સાણિરૂપ આત્મામાં હુંપણાની બુદ્ધિ દઢ કરી અન્યમાં ઉદાસીન રહેવાને બેધ કરે છે – ___ अत्रात्मत्वं दृढीकुर्वन्नहमादिषु संत्यजन् ।
उदासीनतया तेषु तिष्ठेत्स्फुटघटादिवत् ॥ ३८२ ॥ [મુમુક્ષુ] આમાં (સાક્ષીમાં) આત્માપણું દૃઢ કરતે [ છતે અને] અડંકારાદિમાં [ આત્મપણું] સારી રીતે ત્યજી દેતો [ 9 ] તેઓમાં ફૂટેલા ઘડા આદિની પેઠે ઉદાસીનપણુવડે રહે. ૩૮૨.
બ્રહ્માના સાક્ષાત્કારનું સાધન કહે છે - विशुद्धमन्तःकरणं स्वरूपे, निवेश्य साक्षिण्यवबोधमात्रे। शनैः शनैनिश्चलतामुबान यन्पूर्ण स्वमेवानुविलोकयेत्ततः ॥३८३॥
મિક્ષસાધક પોતાના ગુણ તથા તમગુણથી રહિત અંતઃકરણને સાક્ષીને જ્ઞાનમાત્ર આત્મામાં પ્રવેશ કરાવીને [તેને તેમાં ] ધીરે ધીરે સ્થિરતાને પમાડતે [ છો] પછી પિતાને જ બ્રારૂપે અનુભવે. ૩૮૩. देहेन्द्रियप्रागमनोऽहमादिभिः, स्थावानल सैरखिलैरूपाधिभिः । વિગુજરમાનમાર, p મહારાવવોઃ રૂટછા