________________
૫૭
શ્રીવિવેકચૂડામણિ.. उपाधिभेदात्स्वयमेव भिद्यते, चोपाध्यपोहे स्वयमेव केवलः। तस्मादुपाधेर्विलयाय विद्वान्वसेत्सदाकल्पसमाधिनिष्ठया ॥३५७॥
[અંતઃકરણાદિ ઉપાધિના ભેદથી જ પિતે [બીજાથી ભેદ પામે છે, અને તે ઉપાધિને બાધ કરવાથી ભેદરહિત પિતેજ [સવરૂપે રહે છે, તેથી વિદ્વાન્ ઉપાધિના વિલયમાટે સર્વદા નિર્વિકલ્પસમાધિની સ્થિરતાવડે વસે. ૩૫૭.
બ્રહ્મના ચિંતનથી બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે –
सति सक्तो नरो याति सद्भावं ह्येकनिष्ठया। कीटको भ्रमरं ध्यायन्भ्रमरत्वाय कल्पते ॥३५८॥
એકજ નિષ્ઠાવડે બ્રહ્મમાં પ્રીતિવાળે પુરુષ બ્રહ્મભાવને પામે છે; કીડે ભમરાનું ધ્યાન કરવાથી ભમરાપણાને ગ્ય થાય છે, --ભમરો થાય છે. ૩૫૮.
क्रियान्तरासक्तिमपास्य कीटको, ध्यायनलित्वं हलिभावमृच्छति । तथैव योगी परमात्मतत्त्वं,
ध्यात्वा समायाति तदेकनिष्ठया ॥ ३५९ ॥ જેમ કીડો [જવા આવવા આદિ ] બીજી ક્રિયાઓમાંની પ્રીતિ ત્યજી દઈને ભમરાના સ્વરૂપનું ધ્યાન કરતે [૭] ભમરાના સ્વરૂપને પામે છે, તેમજ યેગી એકનિજાવડે પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરીને તેને [અભેદભાવે પ્રાપ્ત થાય છે. ૩૫૯.