________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
અભાવમાં વિક્ષેપશક્તિના વિજય કરવા કઠિન [છે, તેથી] દ્રષ્ટા ને ઢસ્યને સ્પષ્ટ-દૂધને જલના જેવા-વિભાગ થવાથી તે આવરણ આત્માના [સ્વયંપ્રકાશ]સ્વભાવથી નાશ છે, પછી જ્યારે મિથ્યા પદાર્થમાં વિક્ષેપ ન [થાય] ત્યારે [આ પુરુષ] સંશયરહિત [ વિશેષરૂપ] પ્રતિબંધવિનાને
પામે
થાય છે. ૩૪૪.
પરર
વિવેકનું માહાત્મ્ય વર્ણવે છે:——
सम्यग्विवकः स्फुटबोधजन्यो, विभज्य दृग्दृश्य पदार्थतत्त्वम् । छिन्नति मायाकृतमोहबन्धं, यस्माद्विमुक्तस्य पुनर्न संसृतिः
॥ ૩૪૧ |
દ્રષ્ટા ને દશ્ય પદાના સ્વરૂપને પૃથક્ કરીને સંદેહરડિંત જ્ઞાનથી ઉપજેલેા યથાર્થ વિવેક અવિદ્યાએ કરેલા અવિવેકરૂપ અંધને છેદે છે, [ને] તેથી (અવિવેકથી) અત્યંત મેાકળા થયેલાને પુનઃ સંસાર નથી. ૩૪૫. परापरकत्वावेवेकवह्निर्दहत्यविद्यागहनं ह्यशेषम् ।
किं स्यात्पुनः संसरणस्य बीजमद्वैतभावं समुपेयुषोऽस्य ||३४६|| પરમાત્મા અને જીવના એકપણાના જ્ઞાનરૂપ અગ્નિ અવશ્ય સમગ્ર અવિદ્યારૂપ વનને ખાળી નાંખે છે, [પછી અદ્વૈતભાવને પામેલા આ[પુરુષ]ને પુનઃ સંસારનું કારણુ શું રહ્યું [કાંઈ પણ ન રહ્યું.] ૩૪૬.
પદાર્થના યથાર્થ જ્ઞાનના ક્લનું નિરૂપણ કરે છેઃ— आवरणस्य निवृत्तिर्भवति च सम्यक् पदार्थदर्शनतः । મિથ્યાજ્ઞાનવિનારા તાāક્ષેષજ્ઞાનતદુ:નિવૃત્ત: ॥ ૩૩૭ ॥