________________
શ્રીવિવેક ચૂડામણિ.
પર૧ ચિત્તની એકાગ્રતાવિના કેવલ પંડિતાઈથી અહંકારાદિની વાસના દૂર થતી નથી એમ કહે છે – અટિરા વિના, રા: સારા શિકર્તા ये निर्विकल्पाख्यालमाधिनिश्चलास्तानन्तरानन्तभवा हि वासनाः
જેઓ નિવિક૯૫નામના સમાધિમાં નિશ્ચલ થયેલા છે તેમનાથી ભિન્ન પંડિત વડે પણ મહાબલવાળા અહંકારને સહસા વિનાશ થવે શક્ય નથી, કેમકે વાસના અનેક જોની [છે.] ૩૪૨. વિક્ષેપશક્તિની પ્રબલતા જણાવે છે –
अहंबुद्धथैव मोहिन्या योजयित्वाऽऽवृतेर्बलात् । विक्षेपशक्तिः पुरुषं विक्षेपयति तद्गुणैः ॥ ३४३ ॥
વિક્ષેપશક્તિ આવરણના બલથી પુરુષને મેહ પમાડનારી હું એવી બુદ્ધિની સાથે જોડીને તેના (બુદ્ધિના) [ કર્તાપણું આદિ ] ધર્મોવડે વિક્ષેપ પમાડે છે. ૩૪૩.
હવે આવરણશક્તિનું પ્રબલપણું જણાવે છે – विक्षेपशक्तिविजयो विषमो विधातु, निःशेषमावरणशक्तिनिवृत्यभाव।। दग्दृश्ययो: स्फुटपयोजलवद्विभागे, नश्येत्तदावरणमात्मनि च स्वभावात् ॥ नि:संशयेन भवति प्रतिबन्धशून्यो, विक्षेपणं नहि तदा यदि चेन्मृषार्थे ॥ ३४४॥ બાકી ન રહે એવી રીતે આવરણશક્તિની નિવૃત્તિના