________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે.
श्रुतिस्मृतिन्यायशतैर्निषिद्धे, दृश्येऽत्र यः स्वात्ममतिं करोति । उपैति दुःखोपरि दुःखजातं, निषिद्धकर्ता स मलिम्लुची यथा ॥ ૩૨૩
૫૧
.
સેંકડો શ્રુતિએ, સ્મૃતિએ ને યુક્તિએવડે મિથ્યારૂપ કડેલા આ દશ્યમાં જે [પુરુષ] પેાતાના આત્માની બુદ્ધિ કરે છે તે [શાસ્ત્રે] નિષેધ કરેલું ભેદદર્શનરૂપ કર્મ] કરનાર ચારની પેઠે દુઃખઉપર દુઃખના સમૂહને પામે છે. ૩૩૧.
દેહાર્દિને આત્મા માનનારને તે શુદ્ધાત્માને આત્મા માનનારતે થનારા ક્ષને ભેદ દષ્ટાંત આપીને કહે છેઃसत्याभिसन्धानरतो विमुक्तो महत्वमात्मीयमुपैति नित्यम् । मिष्याभिसन्धानरतस्तु नश्येद्दृष्टं तदेतदवोरचोरयोः ॥ ३३२ ॥
બ્રહ્મમાં [હુંપણાના] નિશ્ચયમાં પ્રીતિવાળે [પુરુષ બંધથી] અત્યંત માકળેા થઈ] નિરંતર પોતાની [બ્રહ્મરૂપ મોટાઇને પામે છે, પણ [દેહાર્દિ] મિથ્યામાં [હુંપણાના] નિશ્ચયમાં પ્રીતિવાળેા નાશ પામે છે, (વારંવાર જન્મમરણ પામે છે,) તે આ જે ચાર ને અચારમાં જોયું છે. [જેમ સત્યવાદી અચેારને (ચારી નહિ કરનારને) રાજા પરીક્ષા કરીને છોડી મૂકે છે, ને તે માન પામે છે, અને મિથ્યાવાદી ચારને રાજા પરીક્ષા કરીને શિક્ષા કરે છે, ને તે દુઃખી થાય છે, તેમ પોતાને બ્રશ્ન સમજનાર સત્યવાદા બંધથી માકળે થઈ પરમાનંદસ્વરૂપ થાય છે, ને પેાતાને ઢેઢ માનનાર મિથ્યાવાદી સંસારમાં ભ્રમણ કરી દુઃખી થાય છે. ૩૩૨.