________________
શ્રીવિવેકચૂડામણિ.
૫૧૧ જેિમ સૂર્યને ઉદય થવાથી અંધારું [ને અંધારાના કાર્યરૂપ [ ખાડામાં પડવું ઈત્યાદિ ] અનર્થના સમૂહ જોવામાં આવતાં નથી, તેમ અદ્વૈતાનંદરૂપ અમૃતને અનુભવ થવાથી [અહંકારાદિ બંધ નથી જ, ને દુઃખને ગંધ [પણ] નથી. ૩૧૯
જ્ઞાનીએ પ્રારબ્ધ કર્મ પૂરું થતાં સુધી કેમ વર્તવું તે કહે છેदृश्यं प्रतीतं प्रविलापयन्सन्मात्रमानन्दघनं विभावयन् । समाहित: सन्बहिरन्तरं वा, कालं नयेथा: सति कर्मबन्धे ॥ ३२० ॥
- [જે તને પ્રારબ્ધ કર્મરૂપ બંધ હોય તે પ્રિતીત થતા બહારના વા અંતરના દશ્યને વિલીન કરો છો, આનંદઘન બ્રહ્મની જ દઢ ભાવના કરતે છતે, [ ને પ્રત્યેક અનુકલ પ્રતિકુલ પ્રસંગમાં] સાવધ રહ્યા છે, [તારો] સમય વ્યતીત કર. ૩૨૦.
અંતઃકરણને બ્રહ્મમાં સ્થિર કરવામાં લેશ પણ પ્રમાદ ન કરવો એમ કહે છે – प्रमादो ब्रह्मनिष्ठायां न कर्तव्यः कदाचन ।
શુચિઠ્ઠિ મવાક્ષઃ સુત: ૩૨૨ II અંતઃકરણને બ્રહ્મમાં સ્થિર રાખવામાં કદીપણ પ્રમાદ (ગફલત) ન કર, પ્રમાદ મેત [૭] એમ બ્રહ્માના પુત્ર ભગવાન [ સનસુજાત ધૃતરાષ્ટ્રપ્રતિ) કહેતા હવા. ૩૨૧.
આત્મસ્વરૂપનું વિસ્મરણ કરવારૂપ પ્રમાદ મહા અનર્થ કરનારો છે એમ કહે છે -
न प्रमादादनर्थोऽन्यो ज्ञानिनः स्वस्वरूपतः। ततो मोहस्तोऽहंधीस्ततो बंधस्ततो व्यथा ॥ ३२२ ॥