________________
૫૧૦
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. સંસારની સાથે જોડે છે. એ ત્રણેના નાશને ઉપાય સવ અવસ્થાઓમાં સર્વદા કિર જોઈએ.] ૩૧૫. | સર્વત્ર, સર્વ પ્રકારે, સર્વને બ્રહ્મરૂપેજ જેવાવડે બ્રહ્મભાવની વાસનાના દઢપણથી તે ત્રણે નાશ પામે છે. ૩૧૬.
| વિષયવાસનાની અત્યંતનિવૃત્તિ થવાથી થનારી સ્થિતિ મોક્ષ કહેવાય છે એમ જણવ છે –
क्रियानाशे भवेच्चिन्तानाशोऽस्माद्वासनाक्षयः। વારના પ્રશ્ન ક્ષ: સા કીવભુત્તેિ રૂ૨૭
[ વિષયની પ્રાપ્તિ માટે થનારી ] કિયાને નાશ થવાથી T વિષયના] વિચારને નાશ થાય છે, આથી (વિષયના વિચારને નાશ થવાથી) [ વિષયની ] વાસનાનો નાશ થાય છે. વિષયની ] વાસનાને અત્યંત નાશ મેક્ષ [છે, તે જીવન્યુક્તિ કહેવાય છે. ૩૧૭,
અહંકારાદિની વાસનાને વિનાશ કરવાનો ઉપાય બતાવે છે – सद्धासनास्फूर्तिविजृम्भणे सत्यसौ विलीनाऽप्यहमादिवासना । अतिप्रकृष्टाऽप्यरुणप्रभायां, विलीयते साधु यथा तमिस्रा ॥ ३१८ ॥
જેમ ઘાટું અંધારું બહુ જામેલું છતાં પણ અરુણના અજવાળાથી યત્નવિના વિનાશ પામે છે, તેમ] બ્રહ્મભાવનાના વેગને ઉદય થવાથી આ અહંકારાદિની વાસના પણ વિનાશ પામે છે.] ૩૧૮.
બ્રહ્માનુભવથી બંધાદિની નિવૃત્તિ થાય છે એમ જણાવે છે - तमस्तमःकार्यमनर्थजालं, न दृश्यते सत्युदिते दिनेशे । तथाऽद्वयानन्दररसानुभूती, नैवास्ति बन्धो न च दुःखगन्धः ३१९