________________
૫૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. વારંવાર [મનુષ્યએ સાક્ષીવડે સ્પષ્ટ અનુભવ્યું [છે.] ૨૫. .
પૂલશરીરમાંથી તથા અહંકારમાંથી આત્માની બુદ્ધિને ત્યાગ કરીને શાંતિ મેળવવાને ઉપદેશ કરે છે – अतोऽभिमानं त्यज मांसपिण्डे, पिण्डाभिमानिन्यपि बुद्धिकल्पिते! कालत्रयाबाध्यमखण्डबोधं, ज्ञात्वा स्वमात्मानमुपैहि शान्तिम्
| | ર૧૬ . આથી (સ્થલશરીર ને અહંકાર આત્મા નહિ હોવાથી) સ્થૂલશરીરમાં [અને બુદ્ધિએ કપેલા સ્કૂલશરીરમાં હિંપ ણાનું અભિમાન કરનારઅહંકારોમાં પણ આત્માની બુદ્ધિને પરિત્યાગ કર. ત્રણે કાલમાં સત્યરૂપ ને અખંડજ્ઞાનરૂપ પિતાના આત્માને જાણીને [વિષયતૃષ્ણની નિવૃત્તિરૂ૫] શાંતિને પામ. ર૯૬.
સ્થૂલશરીરને આશરે રહેલા અન્ય અભિમાનાદિને ત્યજીને પરમાનંદરૂપ થવાનો ઉપદેશ કરે છે – त्यजाभिमानं कुलगोत्रनामरूपाश्रमेवाशवाश्रितेषु । लिंगस्य धर्मानपि कर्तृतादीस्त्यक्त्वा भवाखण्डसुखस्वरूपः ॥ २९७ ।।
ભીના (પ્રાણદિવાળા) મુડદાને (સ્થૂલશરીરને) આશરે રહેલાં કુલ, ગોત્ર, નામ, રૂપ ને આશ્રમના અભિમાનને વુિં ત્યજી દે, નેિ સૂક્ષ્મ શરીરના કર્તાપણું આદિ ધર્મોને પણ ત્યજીને અખંડાનંદસ્વરૂપવાળ થા. ૨૯૭.
હાદિમાં હુંપણાની બુદ્ધિજ મુખ્ય દેવ છે એમ કહે છે –