________________
શ્રીવિવેકચૂડામણિ.
સ્થૂલશરીરની પેઠે અહંકાર પણ મિથ્યા છે એમ કહે છેઃसर्वात्मना दृश्यमिदं मृषैव नैवाहमर्थः क्षणिकत्वदर्शनात् । जानाम्यहं सर्वमिति प्रतीतिः कुतोऽहमादेः क्षणिकस्य सिद्धयेत् ॥ ૨૧૨ ॥
આ [સર્વ] દૃશ્ય સર્વ પ્રકારે મિથ્યાજ [છે.] ક્ષણિકપણાના અનુભવથી અહંકારાદિનું [સત્યપણું] કચાંથી સિદ્ધ થાય? [એ જ્ઞાન તે સપ્રકાશક સાક્ષીનું સ્વરૂપ છે.] ૨૯૩.
અહંકારનું વાસ્તવિક સ્વરૂપ દેહાદિમાં થતી હું એવી વૃત્તિ તે તેનું જ્ઞાન નથી, પણ તેનું વાસ્તવિક સ્વરૂપ તા સાક્ષી છે, એમ નીચેના એ ક્ષેાકાવડે કહે છેઃ— अहंपदार्थस्त्वहमादिसाक्षी, नित्यं सुषुप्तावपि भावदर्शनात् । ब्रूते जो नित्य इति श्रुतिः स्वयं तत्प्रत्यगात्मा सदसद्विलक्षण:
,
૫૦૧
॥ ૨૦૧૪ |
विकारिणां सर्वविकारवेत्ता, नित्याविकारो भवितुं समर्हति । - मनोरथस्वप्नसुषुप्तिषु स्फुटं पुनः पुनईएमसत्त्वमेतयोः ॥ २९५ ॥ સુષુપ્તિમાં પણ સાક્ષીના] હાવાના અનુભવથી હું શબ્દના અર્થે નિરંતર અહંકારાદિના સાક્ષીજ [છે. સાક્ષી અજન્મા [ને] નિત્ય [છે, આ શ્રુતિ પોતે પણ [એમજ કહે છે. તે અંતરાત્મા સ્થૂલશરીર ને અહંકાર બંનેથી વિલક્ષણ છે. ૬૯૪. વિકાર પામનારાના સર્વ વિકારાને જાણનારા નિત્ય તે અવિકારી હાવાને ચેાગ્ય [છે.] મનારાય, સ્વપ્ન ને સુષુપ્તિમાં આ બંનેનું (દશ્ય પદાર્થાનુ ને અહંકારનું) અસપણું