________________
४८०
શ્રીશંકરાચાર્યનાં અણદશ રત્નો.
निर्विकल्पमनल्पमक्षरं, यत्क्षराक्षरविलक्षणं परम् । नित्यमव्ययसुखं निरञ्जनं, ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२६१ ॥
[સંશયવિપર્યયાદિરપ) વિકલપોથ રહિત, અપરિચ્છિન્ન, વિનાશથી રહિત, શરીર તથા અવિદ્યાથી વિપરીત સ્વભાવવાળું, સર્વથી શ્રેષ્ઠ, સટૂ૫, વિકારરહિત સુખરૂપ, નિ] આવરણથી રહિત જે બ્રહ્મ છે. તે તું છે, [ એમ તું તારા ] અંતઃકરણમાં નિશ્ચય કર. ૨૬૧यद्विभाति सदनेकधा भ्रमाचामरूपगुणविक्रियात्मना ।। हेमवत्स्वयमविक्रियं सदा, ब्रह्मा तत्त्वमसि भावयात्मनि ॥ २६२॥
સેનાની પેઠે જે [એકજ] બ્રહ્મ ભ્ર તિથી નામ, રૂપ, ગુણ ને વિકારરૂપે અનેક પ્રકારે પ્રતીત થાય છે, નિ પિતે સર્વદા વિકારરહિત રહે છે, તે બ્રહ્મ તું છે, એમ તું તારા) અંતઃકરણમાં દઢ ભાવના કર. ર૬ર. यञ्चकास्त्यनपरं परात्र, प्रत्यगेकरसमात्मलक्षणम् । सत्यचित्सुखमनन्तमव्ययं, ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २६३ ॥
જે બ્રહ્મ કાર્યથી રહિત, અજ્ઞાનના સંબંધથી રહિત, સર્વની અંતર રહેલ, એકરસ, મુખ્યાત્માના સ્વરૂપવાળું, સહૃપ, જ્ઞાનરૂપ, પરમાનંદરૂપ, દેશકાળાદિરૂપ) અંતથી રહિત,[]અવિકારી શોભે છે,] તે [બ્રહ્મ) તું છે, એમ તું તારા અંતઃકરણમાં નિદિધ્યાસ કર. ૨૬૩.
કહેલી બ્રહ્મરૂપ આત્માની ભાવનાનું ફલ દેખાડતા છતા કહે છે:उक्तमर्थमिममात्मनि स्वयं, भावयेत्प्रथितयुक्तिभिर्धिया । संशयादिरहितं कराम्बुवंत्तेन तत्वनिगतो भविष्यति ॥ २६ ॥