________________
૪૮૬
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
એમ કહે છે. જેથી શ્રુતિ એમ કહે છે,] તેથી હિ સમ્ય! આ પ્રતીત થતા મિથ્યા માત્રને [તે જે પિતાના આત્મપણા વડે ગ્રહણ કરેલું [છે તેને ત્યજી દે, નિ) હું બ્રહ્મજ [છું એમ અતિશુદ્ધબુદ્ધિવડે પોતાના આત્માને અખંડજ્ઞાન રૂપ જાણ. ૨૫૦. જે કહેલા મહાવાક્યના અર્થને શિષ્યની દઢતા માટે દૃષ્ટાંત ને, યુક્તિથી નીચેના ત્રણ કેવડે વર્ણવે છે
मृत्कार्य सकलं घटादि सततं मृन्मात्रमेघाहितं, तद्वत्लजनितं सदात्मकमिदं सन्मात्रमेवाखिलम् । यस्पान्नास्ति सत: पर किमपि तत्तत्यं स आत्मा स्वयं, तस्मात्तत्त्वमसि प्रशान्तममलं ब्रह्माद्वयं यत्परम् ॥ २५१ ॥ નિદ્રાવાહિnતરેરાશાસ્ત્રાવ થશાત્રારિ થા, मिथ्या तद्वदिहापि जाग्रति जगत्स्वाज्ञान कार्यत्वतः । यस्मादेवमिदं शरीरकरणप्राणाहमाद्यप्यसत्तस्मात्तत्त्वमसि प्रशान्तममले ब्रह्माद्वयं यत्परम् ॥ २५२॥ यत्र भ्रान्त्या कल्पितं तद्विवेके, तत्तन्मात्रं नैव तस्माद्विभिन्न । स्वप्ने नष्टं स्वाविश्वं विचित्र, स्वस्माद्भिनं किन्तु दृष्टं प्रबोधे ॥२५॥
જેિમ ઘટાદિ સર્વ માટીનું કાર્ય [વિચારવડે નિરંતર માટીમાત્રજ નક્કી કર્યું છે, તેમ આ સમગ્ર સમાંથી , (બ્રહ્મમાંથી) ઉપજેલું સકૂપ-બ્રહ્મમાત્રજ-છે. જેથી [અહિં] સથી ભિન્ન કાંઈ પણ નથી, તે સત્ય [છે, તે પોતે આત્મા [છે,. તેથી હે પ્રિયદર્શન!] જે અત્યંત શાંત, નિર્મલ, શ્રેષ્ઠ ]િ અદ્વય બ્રહ્મ [છે, તે તું છે. ૨૫.