________________
શ્રીવિવેચૂડામણિ.
४७५ नित्यं विभुं सर्वगतं सुसूक्ष्ममन्तर्बहि: शून्यमनन्यमात्मनः । विज्ञाय सम्यनिजरूपमेतत्पुमान्विपाप्मा विरजो विमृत्युः ॥२२१॥ विशोक आनन्दघनो विपश्चित्स्वयं कुतश्चिन्न बिभेति कश्चित् । नान्योऽस्ति पन्था भवबन्धमुक्तर्विना स्वतत्त्वावगमं मुमुक्षोः॥२२२॥
જેમ વિવેકીવડે ઘડે, તેમાં જલ, નેિ તેમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ [આ સર્વને પરિત્યાગ કરીને આ ત્રણેને પ્રકાશનારે, [તે ત્રણે] ઉપાધિથી રહિત, નિ] પિતાના પ્રકાશમાં અન્ય પ્રકાશની અપેક્ષા નહિ રાખનારે સૂર્ય [ નિર્દોષ નેત્રેવડે સારી રીતે જોવાય છે, તેમ સ્થલશરીર, બુદ્ધિ ને ચેતનનું પ્રતિબિંબ આ [સર્વને પરિત્યાગ કરીને બુદ્ધિરૂપ ગુફામાં રહેલા, સાક્ષી, અવિનાશી જ્ઞાનરૂપ, સર્વને પ્રકાશનાર, કાર્યને કારણથી વિલક્ષણ, વિનાશરહિત, વ્યાપક, સર્વમાં અનુગત, પરમસૂમ, બહાર ને અંતર એવા ભેદથી રહિત, પિતાના સ્વરૂપથી અભિન્ન, પિતાના સ્વરૂપભૂત આ આત્માને સંશયવિપર્યયથી રહિત અનુભવીને પુરુષ દુર્વાસનાઓના હેતુભૂત ] પાપથી રહિત, મિનેવિકાના હેતુભૂતી રજોગુણથી રહિત, [ વિષયાસક્તિરૂપ ] મૃત્યુથી રહિત,
પ્રતિકૂલજ્ઞાનને અભાવે શેકથી રહિત, આનંદઘન નેિ. જ્ઞાનસ્વરૂપ [થાય છે. તે પિતે કોઈ પણ [ડોય તે પણ તે] કેઈથી ભય પામતું નથી. મુમુક્ષુને પિતાના સ્વરૂપના જ્ઞાનવિના સંસારરૂપ બંધમાંથી મોકળા થવાનું બીજું કોઈ સાધન નથી. ૨૧-૨૨૨.