________________
શ્રીશંકરાચાયનાં અષ્ટાદશ રહે.
કરેલા] આવરણથી રહિત, [ને] અવિનાશી આનંદરૂપ [છે,] તે [ આત્મા શ્રુતિ, યુક્તિ ને અનુભવમાં] કુશલે પેાતાના આત્મપણાવÝ સાક્ષાત્કાર કરવાયેાગ્ય [છે.]” ૨૧૧. ઉપર કહેલા અર્થમાં શિષ્ય શંકા કરે છે: શિષ્ય ઉવાચ ॥ मिथ्यात्वेन निषिद्धेषु कोशेवेतेषु पञ्चसु । सर्वाभावं विना किंचिन्न पश्याम्यत्र हे गुरो ।
૪૭૨
(6
વિજ્ઞયં મુિ વસ્તિ સ્વામનાડઽવિશ્ચિંતા ॥ ૨૨ ॥ શિષ્ય પૂછે છેઃ— હું સદ્ગુ ! આ પાંચ કેશો મિથ્યાપણાવડે નિષિદ્ધ થવાથી [હું] સર્વના અભાવિના અડુિં ( પિંડ તથા બ્રહ્માંડમાં ) કાંઇ પણ જોતે નથી, તે આત્મવિચાર કરવામાં કુશલ [ પુરુષે] પેાતાના આત્મરૂપે કઈ વસ્તુ જાણવાયેાગ્ય છે ? ”
૨૧૨.
શ્રીસદ્ગુરુ તેનું સમાધાન આપે છે:--
श्रीगुरुरुवाच ॥
सत्यमुक्तं त्वया विद्वन्निपुणोऽसि विचारणे । अहमादिविकारास्ते तदभावोऽयमप्यनु ॥ २१३ ॥ सर्वे येनानुभूयन्ते यः स्वयं नानुभूयते । तमात्मानं वेदितारं विद्धि बुद्धया सुसूक्ष्मया ॥ २१४ ॥ શ્રીસદ્ગુરુ કહે છે:—“ હે વિદ્રન! (તર્ક કરવામાં ચતુર ! ) તે સત્ય કહ્યું. [તું] વિચાર કરવામાં નિપુણ છે. અહંકારાદિ વિકારો અને પછી આ તેને અભાવ ત સર્વ જેવડે અનુભવાય છે, [ને] જે પોતે અનુભવના ત્રિષય થતા નથી,