________________
४६९
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
-
- - - *
* *
અંતર રહેલ, જ્ઞાનસ્વરૂપ ને આનંદસ્વરૂપ આત્માને જીવાભાવી અંતઃકરણની ભ્રાંતિવડે પ્રાપ્ત [ થયો છે, તે ] સત્ય નથી. { આવભાવના ] મિથ્યાસ્વભાવથી અવિવેકની નિવૃત્તિ થયે [ તે જીવભાવ રહે ] નથી. ૧૯૬.
છવભાવની સત્તા બ્રાંતિકાલમાંજ છે આ વાત દૃષ્ટાંત આપીને સમજાવે છે –
यावद्भान्तिस्तावदेवास्य सत्ता, मिथ्याज्ञानोजृम्भितस्य प्रमादात् । रज्ज्वां सो भ्रान्तिकालीन एव,
भ्रान्तेनीशे नैव सोऽपि तद्वत् ॥ १९७ ॥
[ જેમ મંદ અંધકારમાં પડેલી ] દેરડીમાં [કપાયેલ મિથ્યા ] સર્પ ભ્રાંતિના સમયમાં જ [ રહે છે, ] ભ્રાંતિને નાશ થવાથી સર્પ નથી જ, [ ને તેનું જ્ઞાન પણ નથી, તેમ [સ્વરૂપના વિસ્મરણથી મિથ્યાજ્ઞાનવડે ઉદય પામેલા આની ( આ જીવની ) સત્તા જ્યાંસુધી બ્રાંતિ [ છે, ? ત્યાં સુધીજ [ છે, પછી નથી. ] ૧૯૭.
અવિદ્યા તથા બુદ્ધિ અનાદિ છતાં પણ તેની નિવૃત્તિ વિવાથી થઈ શકે છે એમ કહે છે –
अनादित्वमविद्याया: कार्यस्यापि तथेप्यते । उत्पन्नायां तु विद्यायामाविद्यकमनाद्यपि ॥ १९८ ॥ प्रबोधे स्वप्नवत्सर्व सहमूलं विनश्यति । अनाद्यपीदं नो नित्यं प्रागभाव इव स्फुटम् ॥ १९९ ॥