________________
૪૬૫
શ્રીવિવેક ચૂડામણિ. અનાદિપણાથી, નિ) અનાદિને નાશ સ્વીકારવામાં આવતું નથી, આથી આને જીવભાવ પણ દૂર નહિ થાય, [અને] સંસાર નિરંતર રહેશે, ત્યારે તેને મોક્ષ કેવી રીતે [થશે? તે આપ કૃપા કરીને ] મને કહો. ” ૧૯૨-૧૩. પરમાણિક સષ્ણુપરમાત્મા કૃપા કરીને તેનું ઉત્તર આપે છે – '
શ્રીગુરવાર ! सम्यक्पृष्टं त्वया विद्वन्सावधानेन तच्छृणु। प्रामाणिकी न भवति भ्रान्त्या मोहितकल्पना ॥ १९४ ॥
શ્રીસદ્દગુરુ કહે છે – “હે તર્ક કરવામાં કુશલ ! તે સારું પૂછ્યું. તેનું [ ઉત્તર મનની ] એકાગ્રતાવડે સાંભળ. ભ્રાંતિવડે કરેલી) અવિવેકવાળી કલ્પના સત્ય હોતી નથી.૧૯૪. * પ્રાંર્તિ વિના ત્રણ સ્થ, નિશિયા નિrઃ - - - ____ न घटेतार्थसंबन्धो, नमसो नीलतादिवत् ॥ १९५॥
જેમ આકાશને નીલપણાદિની સાથે [ સંબંધ બ્રાંતિવિના સંભવ નથી, તેમ] અસંગ, ક્રિયારહિત ને આકારરહિત આત્મા ને [ શબ્દાદિ ] વિષયેની સાથે સંબંધ બ્રતિવિના સંભવતો નથી. ૧૫.
ઉપર કહેલી વાતને વિશેષ સ્પષ્ટ કરે છેस्वरय द्रष्टुनिर्गुणरयाक्रियरय, प्रत्यम्बोधानन्दरूपस्य बुद्धेः। भ्रात्या प्राप्तो जीवभावो न सत्यो, मोहापाये नास्त्यवस्तुस्वभा
વાત છે દ્રષ્ટા, [ ત્રણ ] ગુણથી રહિત, કિયારહિત, સર્વની
વાત વ વાલા .