________________
સ્પર
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. anaan
હું સ્કૂલશરીરજ [ છું] એવી [ શાસ્ત્રશ્રવણરહિત ] જડ[ મનુષ્યની બુદ્ધિ [ હોય છે, ] અને [ લૈકિક | પંડિતને સ્થૂલશરીરમાં ને જીવમાં હું એવી બુદ્ધિ [ હોય છે, અને ] વિવેકવિજ્ઞાનવાળા મહાત્માને સલૂ૫ આત્મામાં હું બ્રહ્મજ છુિં આવી બુદ્ધિ [ હોય છે.] ૧૬૦.
દેહમાં આત્માની બુદ્ધિનો પરિત્યાગ કરીને બ્રહ્મમાં આત્માની બુદ્ધિ રાખવાને અજ્ઞાનીને ઉદેશીને ઉપદેશ કરે છે – अत्रात्मबुद्धि त्यज मूढबुद्धे, त्वङ्मांसदोऽस्थिपुरीषराशी। सर्वात्मनि ब्रह्मणि निर्विकल्पे, कुरुष्व शांति परमां भजस्व ॥१६१॥ | હે મુબુદ્ધિવાળા! આ ચામડી, માંસ, મેદ, હાડકાં ને વિઝાના સમૂહમાં આત્માની બુદ્ધિને ત્યાગ કર, [અને] સર્વને આત્મરૂપ [ને નામાદિ ] વિકલ્પથી રહિત બ્રહ્મમાં [ આત્માની બુદ્ધિ ] કર, [ અને તે વડે ] ઉત્કૃષ્ટ શાંતિને અનુભવ કર. ૧૬૧.
દેહાદિમાંથી હુંપણની બુદ્ધિને ત્યાગ કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી એમ કહે છેदेहेन्द्रियादावसति भ्रमोदितां, विद्वानहंतां न जहाति यावत् । तावन्न तस्यास्ति विमुक्तिवार्ताऽप्यस्त्वेष वेदान्तनयान्तदर्शी॥
[લેકિક ] વિદ્વાન મિથ્યા [ એવાં ] શરીર ને ઇંદ્રિયાદિમાં ભ્રાંતિથી ઉદય પામેલા હુંપણને જ્યાં સુધી ત્યજતે નથી ત્યાં સુધી આ વેદાંતના સિદ્ધાંતને જાણનાર [છતાં] પણ