________________
શ્રીવિવેકચૂડામણિ.
આત્માથી ઉપજેલે અહંકાર આત્માને કેવી રીતે ઢાંકે છે તે દૃષ્ટાંત આપીને સમજાવે છે.-
भानुप्रभासंजनिताभ्रपंक्तिर्भानुं तिरोधाय विजृम्भते यथा । आत्मोदिताहंकृतिरात्मनखं, तथा तिरोधाय विजृम्भते स्वयम् । જેવી રીતે સૂર્યના તેજથી ઉપજેલી વાદળાંઓની હાર સૂર્યને ઢાંકીને [ પોતે ] પ્રતીત થાય છે, તેમ આત્માથી ઉત્પન્ન થયેલા અહંકાર આત્મતત્ત્વને ઢાંકીને ખતે પ્રતીત થાય છે. ૧૪૨.
વિક્ષેપશક્તિ જીવને કેવી રીતે દુઃખ આપે છે તે દૃષ્ટાંત આપીને સમજાવે છે:--
कवलितदिननाथे दुर्दिने सान्द्रमेधैयथयति हिमझझावायुरुग्रो यथैतान् । अविरततमसाऽऽत्मन्यावृते मृढबुद्धि, ક્ષતિ ચટ્ટુપુ:નસ્તાવિશેષરાહિ: ॥ ૨૪૩ ॥ જેમ ઘાટાં વાદળાંવાળા દિવસમાં ઘાટાં વાદળાંએવડ સૂર્ય ઢંકાઈ જવાથી ભયંકર [ને ] ટાઢા તાફાની વાયુ આમને ( આ વાદળાંઓને ) [ જ્યાં ત્યાં ભમાવીને ] પીડે છે, [તેમ] ઘાટા અજ્ઞાનવર્ડ આત્મા ઢંકાઈ જવાથી [ રજોગુણુની] ખલવાન વિક્ષેપશક્તિ વિવેકરહિત બુદ્ધિવાળા [પુરુષ ] ને બહુ દુ:ખાવર્લ્ડ [ અનેક ચેાનિએમાં ] ભ્રમણ કરાવે છે, ૧૪૩,
આવરણુશક્તિ ને વિક્ષેપશક્તિવડે પુરુષને બંધની પ્રાપ્તિ છે. એમ જણાવે છે:--