________________
શ્રીવિવેક ચૂડામણિ. यो विजानाति सकलं जाग्रत्स्वप्नसुषुप्तिषु । बुद्धितवृत्तिसद्भावमभावमहमित्ययम् ॥ १२६ ॥ ..
જે જાગ્રત, સ્વપ્નને સુષુપ્તિમાં સર્વેદિક્ષ્યને, બુદ્ધિને, તેની વૃત્તિઓના સદ્દભાવને, [અને તેની વૃત્તિઓના] અભાવને જાણે છે [તે ] આ હું આવા [ જ્ઞાનને વિષય આત્મા છે.] ૧૨૬.
यः पश्यति स्वयं सर्व यं न पश्यति कश्चन । . यश्चेतर्यात बुद्धयादि न तद्यं चेतयत्ययम् ॥१२७॥
જે પોતે સર્વને જાણે છે, જેને કઈ પણ જાણતું નથી, જે બુદ્ધિ આદિને પ્રકાશ કરવામાં સમર્થ કરે છે, [પણ] જેને તે [બુદ્ધિ આદિ] પ્રકાશ કરવામાં સમર્થ કરી શકતાં નથી, આ [આત્મા છે.] ૧૨૭.
येन विश्वमिदं व्याप्तं यन्न व्याप्नोति किंचन । મામrvમહું સર્વ માનમગુમાવ્યા . ૨૨૮ /
જેણે આ જગત વ્યાપેલું [છે,] જેને કાંઈ પણ વ્યાપી શકતું નથી, છાયારૂપ આ સઘળું જેના પ્રકાશની પછી પ્રકાશ છે, આ [ આત્મા છે.] ૧૨૮.
यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोधियः । विषयेषु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव ॥ १२९ ॥
જેના માત્ર સમીપપણુવડે સ્કૂલશરીર, ઇન્દ્રિયે, મન ને બુદ્ધિ પિતા પોતાના વિષયમાં પ્રેરણું કરેલા [સેવકેની] પેકે વર્તે છે, તે આ આત્મા છે.] ૧૨૯.
अहंकारादिदेहान्ता विषयाश्च सुखादयः । वेद्यन्ते घटवद्येन नित्यबोधस्वरूपिणा ॥ १३०॥