________________
૪૩૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ તા.
પણ નથીજ જાણતા, [અને] ઘેલાની પેઠે [કે] થાંભલાની પેઠેજ [ચેષ્ટારહિત] રહે છે. ૧૧૬.
સત્ત્વગુણ નિમત્ર છતાં કેવી રીતે સ ંસારના હેતુ થાય છે તે કહે છે:सत्वं विशुद्धं जलवत्तथापि, ताभ्यां मिलित्वा सरणाय कल्पते । यत्रात्मबिम्बः प्रतिबिम्बितः सन्, प्रकाशयत्यर्क इवाखिलं जडम् ॥ [જોકે] સત્ત્વગુણુ જલના જેવા અણુ નિર્મલ [છે,] તેપણ ખંનેની [ સાથે રજોગુણની ને તમેગુણની સાથે] મળીને સંસારના હેતુ થવામાં સમર્થ થાય છે. જેમાં ( જે સત્ત્વગુણુના કાર્ય બુદ્ધિમાં ) શુદ્ધાત્મા પ્રતિષિ ખભાવને પામ્યા છતા સૂર્યની પેઠે સર્વ જજગત્ ]ને પ્રકાશે છે. ૧૧૭,
સત્ત્વગુણના પ્રધાનપણથી ઉત્પન્ન થત ગુણા કહે છે:— मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मास्त्वमानिताद्या नियमा यमाद्याः । श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च, दैवी च सम्पत्तिरसन्निवृत्तिः ॥ અમાનીપણું આદિ, [પવિત્રતાદિ] નિયમ, [અહિંસાદિ યમા ઇત્યાદિ, શ્રદ્ધા, ભક્તિ, મેાક્ષની ઇચ્છા, [ અભય આદિ દૈવીસંપત્તિ [ અને ] અસત્ની ( આસુરીસંપત્તિની ) નિવૃત્તિ [કાંઇક દખાયેલા રજોગુણ તથા તમેગુણુથી ] મિશ્ર સત્ત્વગુણના ધર્મ છે. ૧૧૮.
હવે વિશેષ બલવાન્ થયેલા સત્ત્વગુણના ધર્મ કહે છેઃ— विशुद्धसत्त्वस्य गुणा' प्रसादः स्वात्मानुभूतिः परमा प्रशान्तिः । तृप्तिः प्रहर्षः परमात्मनिष्ठा, यया सदानन्दरसं समृच्छति ॥ [અંત:કરણની] પ્રસન્ના, પેાતાના આત્માના અનુભવ, અહારના વિષયેાના લાભવિના] પરમ પ્રશાંતિ, [પરમ] તૃષ્ટિ,