________________
શ્રીવિવેચૂડામણિ.
૪૨૯ હવે સક્ષ્મશરીરની અવસ્થા આદિને તથા જીવન સર્વ વિલાસ સમશરીરને અધીન છે એ અર્થને નીચેના બે કેવડે કહે છેस्वप्नो भवत्यस्य विभत्त्यवस्था, स्वमात्रशेषेण विभाति यत्र । स्वप्ने तु बुद्धिः स्वयमेव जाग्रत्कालीननानाविधवासनाभिः॥९८॥ कादिभावं प्रतिपद्य राजते, यत्र स्वयं भाति ह्ययं परात्मा । धीमात्रकोपाधिरशेषसाक्षी, न लिप्यते तत्कृतकर्मलेशैः ॥ यस्मादसंगस्तत एव कर्मभिर्न लिप्यते किश्चिदुपाधिनाकृतैः॥ ९९ ॥
આની (આ સૂફમશરીરની) [જાગ્રતથી પૃથક અવસ્થા સ્વપ્ન છે. જેમાં [ બુદ્ધિ ] તેિજ બાકી રહીને વિવિધ રૂપે પ્રતીત થાય છે.-સ્વપ્નમાં તે બુદ્ધિ પિતેજ જાગ્રના સમયની નાના પ્રકારની વાસનાઓવડે કર્તાપણાદિના ભાવને પામીને શેભે છે. જેમાં આ શ્રેષ્ઠ આત્મા તેિજ પ્રકાશે છે. બુદ્ધની જ ઉપાધિવાળે [] સર્વને સાક્ષી [આત્મા તેણે કરેલા કર્મના લેશેવડે [પણ લેપતે નથી. જેથી તે અને સંગ છેિ, તેથીજ [તે બુદ્ધિરૂપ ] ઉપાધવડે કરેલાં કર્મોવડે કાંઈ પણ લેખાતે નથી. ૯૮–૯.
આત્માનું અસંગપણું દૃષ્ટાંત આપીને સમજાવે છે – सर्वव्यापृतिकरणं लिङ्गमिदं स्याच्चिदात्मनः पुंसः । वास्यादिकमिव तक्ष्णस्तेनैवात्मा भवत्यसंगोऽयम् ॥१०० ।।
જેમ સુતારને વાંસલે આદિ [ લાકડાં છેલવાનું કારણ છે, તેમ] આ લિંગશરીર ચેતનરૂપ પુરુષના સર્વ (લેકિકવૈદિક) કર્મનું કરણ (સાધન) છે. [સર્વ કર્મ લિંગશરીરવડે થાય છે, ] તેથી જ આ આત્મા અસંગ છે. ૧૦૦,