________________
શ્રીવિવેકચૂડામણિ.
૪૧ ઉપરના શ્લોકમાં કહેલા અર્થને દષ્ટાંત આપીને સમજાવે છે – अकृत्वा शत्रुसंहारमगत्वाखिलभूश्रियम् ।
राजाहमिति शब्दानो राजा भवितुमर्हति ॥ ६४ ॥ [ જેમ પિતાના] વિરોધી રાજાઓનો [રણમાં] વિનાશ કર્યા વિના [અને] સઘળી પૃથિવીની લક્ષ્મી [ દિગ્વિ
વડે | પ્રાપ્ત કર્યા વિના હું પૃથિવીને ચકવતી રાજા [છું આવા કથનમાત્રથી [ચકવતી રાજા થઈ શકાતું નથી, પણ દુર્દશાની જ પ્રાપ્તિ થાય છે, તેમ કામાદિ શત્રુઓનો વિનાશ કર્યા વિના ને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કર્યા વિના હું બ્રહ્મ છું આવા કથનમાત્રથી બ્રહ્મસ્વરૂપે સ્થિતિ કરી શકાતી નથી પણ. દુદશાની પ્રાપ્તિ થાય છે. ૬૪.
શ્રીસદ્દગુરુના ઉપદેશવિના એકલા તર્કથી બ્રહ્મનું જ્ઞાન થઈ શકતું નથી એમ કહે છે –
आप्तोति खननं तथोपरिशिलाद्युत्कर्षणं स्वीकृति, निःक्षेपः समपेक्षते नहि बहिःशब्दैस्तु निर्गच्छति । तद्ब्रह्मविदोपदेशमननध्यानादिभिर्लभ्यते, मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः॥६५॥
જેિમ પૃથિવીમાં રહેલું ધન યથાર્થ કહેનારના વચનની, [કેદાળી આદિવડે દવાની, ઉપર રહેલા પથ્થરદિને બહાર કાઢી નાંખવાની, અને હિાથવડે તેનું ગ્રહણ કરવાની અપેક્ષા રાખે છે, પણ “હે ધન! તું મને પ્રાપ્ત થઈ જા” એવા ] બહારના શબ્દવડેજ [તે ધન બહાર નીકળતું નથી, [ને પ્રાપ્ત થતું નથી, તેમ અવિદ્યા ને તેનાં કાર્યોથી ઢંકાયેલું