________________
શ્રીવિવેકચૂડામણિ.
[ આ જગત્ઉપર ] વસે છે, [ તેવા આપ છે. ] ૩૭. अयं स्वभावः स्वत एव यत्परश्रमापनोदप्रवणं महात्मनाम् । सुधांशुरेष स्वयमर्ककर्कशप्रभाभितप्तामवति क्षितिं किल ॥ ३८ ॥
૪૦૭
[જેમ] સૂર્યનાં તીખાં કરાવડે બહુ તપેલી પૃથિ વીનું આ પ્રસિદ્ધ ચંદ્ર તે [ પેાતાનાં શીતલ કરાવડે ] રક્ષણ કરે છે, [ તેમ ] અન્યના ખેદને દૂર કરવાની તત્પરતા આ મહાપુરુષોના [ સ્વાર્થરહિત ] સ્વાભાવિક સ્વભાવજ્ર [ છે. ] ૩૮.
ब्रह्मानंदरसानुभूतिकलितैः पूतैः सुशीतैर्युतैयुष्मद्वाक्कलशोज्झितैः श्रुतिसुखैर्वाक्यामृतैः सेचय । सन्तप्तं भवतापदावदहनज्वालाभिरेनं प्रभो, धन्यास्ते भवदीक्षणक्षणगतेः पात्रीकृताः स्वीकृताः ॥ ३९ ॥ સંસારના [ ત્રિવિધ ]તાપરૂપ દાવાનલની જવાલાએવડે બહુ તપેલા આને (આ દીનને) બ્રહ્માનંદરૂપ રસના અનુભવવડે મધુર, પવિત્ર, અતિ શીતલ, યથાર્થ એધ કર. નારાં, કાનને આનંદ આપનારાં, [ ને ] આપની વાણીરૂપ કલશમાંથી નીકળેલાં વચનરૂપ અમૃતવડે સિંચા. હું પ્રભેા ! આપની [ કૃપા ]ટષ્ટિની ક્ષણમાત્ર ગતિમાટે [ પણ જેએ ] પાત્ર થયા છે, [ ને ] સ્વીકારાયા છે, તેએ ભાગ્યશાલી [છે. તેઓમાં મારી પણ કૃપા કરીને ગણના કરે.]૩૯. कथं तरेयं भवसिन्धुमेतं, का वा गतिमें कतमोऽस्त्युपायः । जाने न किञ्चित्कृपयाऽव मां હંસા ૩:વક્ષતિમાતનુવ્વ ૪૦ની