________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રહે.
अमृतत्वस्य नाशास्ति वित्तेनेत्येव हि श्रुतिः । ब्रवीति कर्मणो मुक्तेरहेतुत्वं स्फुटं यतः ॥ ७ ॥
ધનવર્ડ ( ધનથી સાધ્ય વૈકિકર્મોવડે ) મેાક્ષની આશા નથી, આમ [બૃહદારણ્યકની] પ્રસિદ્ધ શ્રુતિ કહે છે, જેથી કનું મુક્તિનું અહેતુપણું સ્પષ્ટ [ છે. ] ૭.
મુક્તિની પ્રાપ્તિ કરવા વિવેકી મનુષ્યે કેવા પ્રકારના પ્રયત્ન કરવા જોઇએ તે કહે છે:-~~
૩૫,
'
अतो विमुक्तयै प्रयतेत विद्वान्, संन्यस्तवाह्यार्थसुखस्पृहः सन् । सन्तं महान्तं समुपेत्य देशिकं तेनोपदिष्टार्थसमाहितात्मा ॥ ८ આથી વિદ્વાન બહારના વિષયાનાં સુખાની તૃષ્ણાના ત્યાગ કરતા છતે શ્રાત્રિય [ને ] બ્રહ્મનિષ્ઠ આચાર્યને સારી રીતે પામીને (તેમનું શરણુ ગ્રહણ કરીને ) તેમણે ઉપદે શ કરેલા માં એકાગ્ર અંતઃકરણવાળા [ થઈ] વિદેહકૈવલ્યને માટે પ્રયત્ન કરે, ૮.
આત્માના જ્ઞાનવર્ડ આત્માને સંસારસાગરમાંથી ઉદ્ધાર કરવાના ઉપદેશ કરે છેઃ— उद्धरेदात्मनात्मानं मग्नं संसारवारिधौ । योगारूढत्वमासाद्य सम्यग्दर्शननिष्ठया ॥ ९॥
[વિવેકી મનુષ્ય પોતાના ] ચિત્તનું અત્યંત એકાગ્રપહું પ્રાસ કરીને યથાર્થ જ્ઞાનની સ્થિરતાવડે સંસારસાગરમાં ડુબેલા [ પેાતાના] આત્માના પેાતાની "મેળે ઉદ્ધાર કરે. [બીજાને વિશ્વાસે બેસી ન રહે. ] ૯.