________________
શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. [ જેમ ] ઘણે છેટેથી જિોતાં તેમના] મોટાપણામાં [ પણ ] સર્વ વસ્તુઓનું બહુ સૂક્ષ્મપણું જ [ જણાય છે, તેમ [ અજ્ઞાની ] અજ્ઞાનના સગવડે આત્મામાં શરીરપણું નક્કી કરે છે. ૮૦.
सूक्ष्मत्वे सर्वभावानां स्थूलत्वं चोपनेत्रतः । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ १ ॥
જેમ ઉપનેત્રથી ( ચશમાથી ) સૂકમપણામાં [પણ] સર્વ વસ્તુઓનું મોટાપણું [ જણાય છે, ] તેમ [ અજ્ઞાની ! અજ્ઞાનના સંબંધથી આત્મામાં દેહભાવ નકકી કરે છે. ૮૧. काचभूमौ जलत्वं वा जलभूमौ हि काचता । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगत: ॥ ८२ ॥
[જેમ ] કાચની ભૂમિમાં જલપણું અથવા જલવાળી ભૂમિમાં કાચપણું [ તેના અજ્ઞાનથી જણાય છે, તેમ [અજ્ઞાની ] અજ્ઞાનના સંબંધથી આત્મામાં દેહપણું જુએ છે. यद्वदग्नौ मणित्वं हि मणौ वा वहिता पुमान । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ८३ ॥
જેમ પુરુષ અગ્નિમાં મણિપણું અથવા પ્રસિદ્ધ મણિમાં અગ્નિપણું [તેના અજ્ઞાનથી જુએ છે, ] તેમ [ અજ્ઞાની અજ્ઞાનના સંબંધથી આત્મામાં શરીરપણું જુએ છે. ૮૩.
अभ्रषु सत्सु धावत्सु सोमो धावति भाति वै । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगत: ॥ ८४ ॥
[જેમ ] વાદળાં દેડવાથી ચંદ્રજ દોડે છે, [એમ બાલક