________________
શ્રીઅપરોક્ષાનુભૂતિ. તેન જત: ઉતઃ સર્વ માતા ચંaછા છે तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७६ ॥
જેિમ) વહાણમાં જનારા મનુષ્યને [ કાંઠા ઉપરનું ] સર્વ ચાલતું હોય એમ જણાય છે, તેમ [અજ્ઞાની] અજ્ઞાનના સંબંધથી આત્મામાં દેહપણું જુએ છે. ૭૬. पीतत्वं हि यथाशुभ्र दोषाद्भवति कस्यचित् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७७॥
જેમ કેઈને [કમળાના દોષથી ધેળામાં પીળાપણુંજ પ્રતીત થાય છે, તેમ [અજ્ઞાની) અજ્ઞાનના સંબંધથી આભામાં શરીરપણું જુએ છે. ૭૭. चक्षुा भ्रमशीलाभ्यां सर्व भाति भ्रमात्मकं । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७८ ॥
[ જેમ ફેરફુદળ ફરવાથી ] ભમવાના સ્વભાવવાળાં [ થયેલાં ] નેત્રોવડે [તેવા મનુષ્યને ] સર્વ ભમતું હોય એમ જણાય છે, તેમ [ અજ્ઞાની ] અજ્ઞાનના સંબંધથી આત્મામાં શરીરપણું જુએ છે. ૭૮.
अलातं भ्रमणेनैव वर्तुलं भाति सूर्यवत् । तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगतः ॥ ७९ ॥
[ જેમ ગોળાકાર ] ફેરવવાવડેજ ઉંબાડિયું સૂર્યના જેવું ગોળ પ્રતીત થાય છે, તેમ [અજ્ઞાની] અજ્ઞાનના સંબંધથી આત્મામાં દેહપણું જુએ છે. ૭૯. महत्त्वे सर्ववस्तूनामणुत्वं हतिंदूरतः। तद्वदात्मनि देहत्वं पश्यत्यज्ञानयोगत: ॥ ८० ॥