________________
૩૫૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
अहं विकारहीनस्तु देहो नित्यं विकारवान् । इति प्रतीयते साक्षात्कथं स्याद्देहकः पुमान् ॥ ३३ ॥
હું (આત્મા) વિકારથી રહિતજ છુિં, ને સ્કૂલશરીર સર્વદા વિકારવાળું [છે, આમ સાક્ષાત્ પ્રતીત થાય છે, ]િ યૂલશરીર કેમ આત્મા થઈ શકે ? ૩૩.
આત્માનું ને પૂલશરીરનું વિલક્ષણપણું યુક્તિવડે દેખાડયું. હવે તે બંનેનું વિલક્ષણપણું શ્રુતિવડે દેખાડે છે–
यस्मात्परमिति श्रुत्या तया पुरुषलक्षणं । विनिर्णीतं विमूढेन कथं स्याद्देहकः पुमान् ॥ ३४ ॥
હે મૂર્ખશિરોમણિ ! જેનાથી પર આ કૃતિએ આત્માનું સ્વરૂપ સારી રીતે નક્કી કર્યું છે, તેથી સ્થૂલશરીર આત્મા કેમ થઈ શકે?
જેનાથી પર આ પ્રસિદ્ધ શ્રુતિવડે-“Hiાં નાપારિત किंचित् यस्मान्नाणीयो न ज्यायोऽस्ति कश्चित् वृक्ष इव स्तब्धो ફિવિ તિરસ્તેનેરું gg gg સર્વમ્ I(જેનાથી કાં પૂર્વ કે પછી નથી, જેનાથી કોઈ વધારે સૂક્ષ્મ કે વધારે મહાન નથી, જે એક વૃક્ષની પેઠે સ્વસ્વરૂપમાં અચલ રહે છે, તે આત્મા વડે આ સર્વ પૂર્ણ છે.) આ પ્રસિદ્ધ તૈત્તિરીયોપનિષદ્વી શ્રુતિવડે. ૩૪.
सर्व पुरुष एवेति सूक्ते पुरुषसंशिते। अप्युच्यते यतः श्रुत्या कथं स्यादेहकः पुमान् ॥ ३५॥
જેથી [ “પુરા ૬ વર્ષ”-] પુરુષ જ [આ સર્વ [છે, એમ પુરુષનામવાળા સૂક્તમાં ( પુરુષસૂક્તમાં) [ આત્માનું સ્વરૂપ શ્રુતિવડે પણ કહેવાય છે, તેથી પરિ