________________
શ્રીઅપરાક્ષાનુભૂતિ.
૩૪૮
ઇતમા અત્તમયાત્་ોન્તર આત્મા II’(તે આ અન્નના રસના કાર્યરૂપ સ્થૂલશરીરથી ભિન્ન તેની અંતર આત્મા છે, ) આ શ્રુતિવડે અને એકમાં પ્રકાશકપણાના તથા પ્રકાશ્યપણાના વિરેધરૂપ યુક્તિવડે તું તારા શરીરરૂપ પુરમાં રહેલા પોતાના ચેતનરૂપ આત્માને તારા સ્થૂલશરીરથી ભિન્ન તે હાવારૂપ ( પ્રત્યેક પ્રાણિપદાર્થમાં છે એમ પ્રતીત થવારૂપ) આકારવાળા નક્કી કર. શ્રુતિમાં તથા આચાર્યમાં વિશ્વાસવિનાના તારા જેવા પુરુષોને દ્રષ્ટારૂપ આ આત્માનું દર્શન થવું
અત્યંત કઠિન છે. ૩૦.
સ્થૂલશરીરને આત્મા માનનારનું સમાધાન નીચેના સાત ક્ષેાકા
વડે કરે છેઃ
अहंशब्देन विख्यातः एक एव स्थितः परः । स्थूलस्त्वनेकतां प्राप्तः कथं स्याद्देहकः पुमान् ॥ ३१ ॥ [સ્થૂલદેહથી ભિન્ન] આત્મા હું એવા શબ્દવડે[ ને એવા જ્ઞાનવર્ડ ] પ્રસિદ્ધ, [ન] એકજ રહેલા [છે,] પણ સ્થૂલશરીર અનેકપણાને (પરસ્પર ભિન્નપણાને ) પામેલું [છે, તે] આત્મા કેવી રીતે થઇ શકે? ૩૧.
સ્થૂલશરીર તથા આત્માના અતિવિલક્ષણુપણાને દેખાડે છેઃ— अहं द्रष्टृतया सिद्धो देहो दृश्यतया स्थितः । મમમિતિ નિર્દેશાથં ચારે: પુમાર્ ॥૩૨॥
હું ( આત્મા ) દ્રષ્ટારૂપે ( શબ્દાદિ વિષયાના પ્રકાશકપણાવš ) પ્રસિદ્ધ [છું, ને] સ્થૂલશરીર શ્યપાવર્ડ સ્થિત [છે, તેથી તથા] આ મારું [ શરીર ] આવા વ્યવહારથી સ્થૂલશરીર આત્મા કેમ થઇ શકે ? ૩૨.