________________
શ્રીશંકરાચાયનાં અષ્ટાદશ રત્ના.
એવી રીતે ત્રણ શ્લોકોવર્ડ વાદીઓના વિવાદેાના નિરાકરણપૂર્વક જીવના વાસ્તવિકસ્વરૂપને નિર્ણય કર્યો. હવે વાદીએના પૂર્વપક્ષેાના નિરાકરણપૂર્વક શ્વરના વાસ્તવિક સ્વરૂપના નિશ્ચય કરવાયેાગ્ય છે. સત્રાબ્દવડે વાચ્ય બ્રહ્મ આ જગતનું કારણ છે એમ “ सदेव સામ્યમત્ર . બાલીત્ ॥ ” ( હે પ્રિયદર્શન ! આ જગત્ પૂર્વે સટ્રૂપજ હતું, ) ઇત્યાદિ શ્રુતિએ પ્રતિપાદન કરેલું છે. આમાં વાદીએના આ પ્રમાણે વિવાદે જોવામાં આવે છેઃ—જડ પ્રધાન આ જગત્ત્યું કારણ છે એમ સાંખ્યવાદીઓ કહે છે; પશુપતિજ આ રંગતનું કારણ છે, તે ચેતનરૂપ છતાં પણ જીવથી ભિન્ન છે, તે તેજ ઉપાસના કરવાયેાગ્ય છે, એમ પાશુપતા ( ચૈવા) કહે છે; ભગવાન વાસુદેવ આ જગતનું કારણ છે, તે વાસુદેવથી સંકર્ષણનામને જીવ ઉત્પન્ન થાય છે, સંકર્ષણથી પ્રદ્યુમ્નનામનું મન ઉત્પન્ન થાય છે, પ્રધુમ્નથી અનિરુદુંનામવાળા અહંકાર ઉત્પન્ન થાય છે, જીવ બ્રહ્મરૂપ વાસુદેવનું કાર્ય હોવાથી જીવને તે બ્રહ્મને અત્યંતભેદ છે, એમ પાંચરાત્રિકા કહે છે; જીવ પરિણામી, નિય, વસ્તુતાએ સર્વજ્ઞ, તે સિદ્ધથી ભિન્નાભિન્ન છે, તે તેએ કર્મવડે આ જગના ફેરશરમાં કારણ થાય છે એમ જૈના કહે છે; સર્વજ્ઞપણાદિવાળું બ્રહ્મ નથી, વેદનું ક્રિયાપરપણું હોવાથી તે બ્રહ્મમાં વેદોનું તાત્પર્ય નથી, કિંતુ વાણી આદિમાં ધેનુ આદિની ઉપાસનાની પેઠે સનપણાદિની દૃષ્ટિવડે જગતના કારણરૂપ પરમાણુ આદિ અથવા જીવ ઉપાસ્ય છે એમ મીમાંસકે કહે છે; પૃથિવી આદિ કાર્યરૂપ હેતુવડે અનુમાન કરવામાં આવતા નિત્યજ્ઞાનાદિવાળા સર્વજ્ઞ ઈશ્વર છે, ને તે જીવથી ભિન્નજ છે, એમ તાર્કિકા કહે છે; કલેશ, કર્મ, વિપાક ને વાસનાથી અત્યંતરહિત નિત્યજ્ઞાનસ્વરૂપ ઈશ્વર છવાથી વિલક્ષણ છે એમ ચેાગીએ કહે છે; ક્ષણિક
૨૮;