________________
૨૮૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને,
સાત મોટા પર્વતે, સાત મોટા સમુદ્ર, બ્રહ્મા, ઈદ્ર, સૂર્ય, સક, તું, હું ને આ લેક એમાંનું કોઈ પણ સત્ય નથી. માયામાત્ર છે, તેપણ તારાવડે શામાટે શેક કરાય છે? ૬.
આ સોળ લેકરૂપ ઘંટાનાદવડે શિષ્યોને સમગ્ર ઉપદેશ કહ્યા છે. આ ઉપદેશ જે મનુષ્યના મનમાં વિવેકને ઉદય ન કરે તે મનુષ્યને કે આથી વધારે ઉપદેશ કરે? ૭.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકેના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા મેહમુદગર અથવા દ્વાદશપંજરિકાનામના તેત્રરૂપ બારમા રનની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૨.
છે . શ્રી સિદ્ધાન્તવિસ્તોત્ર | ભાવાર્થદીપિકાટીકા સહિત.
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા.
દેહરે, બ્રા–ઈશનું ધ્યાન ધરી, વદી સદ્દગુરુ–પાય; સિદ્ધાંતબિંદુની ટીકા, ગુર્જરગિરા લખાય. ૧
ઓપનિષતસિદ્ધાંતને આ સ્તોત્રમાં સરલતાથી સંક્ષેપમાં સમજાવેલો હોવાથી આ સ્તોત્રનું નામ સિદ્ધાંતબિંદુ (સર્વ પૂર્વપક્ષના