SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમેહમુગરસ્તોત્ર. ૨૭૩ શત્રુમાં, મિત્રમાં, પુત્રમાં નેિ બંધુમાં વિગ્રહસિંધિમાટે યત્ન ન કર. જે તે અલપકાલમાં બ્રહ્મપણું ઈચ્છતા હે [તે] સર્વત્ર સમચિત્તવાળા થા. તારું અનિષ્ટ ઇચ્છનાર, બોલનાર ને કરનાર શત્રુમાં, તારું પ્રિય હોય તે ઈચ્છનાર, તારું શુભ બોલનાર, ને તારું ભલું કરવા પ્રયત્ન સેવનાર મિત્રમાં, તારા પ્રિય મનાતા પુત્રમાં, ને તારાં અન્ય સગાંવહાલમાં પરસ્પર કલહ કરાવવા માટે વાપરસ્પર સંધિ કરાવવા માટે તારું કર્તવ્ય ત્યજી તું પ્રયત્ન ન કર, કેમકે એ પ્રયત્ન તારા ચિત્તને સમભાવ, શાંતિ ને આનંદને વિનાશ કરશે. હે મુમુક્ષો જે તે થોડા સમયમાં જ અભેદભાવે બ્રહ્મની પાપ્તિ કરવા ઇચ્છતો હોય તે એ સર્વમાં કે અન્યત્ર પણ તું સર્વદા સમબુદ્ધિવાળો થા, કોઇપતિ રાગદ્વેષ ન કર. ૭. | સર્વત્ર બ્રહ્મનું દર્શન કરી અજ્ઞાનને પરિત્યાગ કરવાને ઉપદેશ त्वयि मयि चान्यत्रैको विष्णुर्व्यर्थ कुप्यसि सर्वसहिष्णुः। सर्वस्मिन्नपि पश्यात्मानं, सर्वत्रोत्सृज भेदाज्ञानम् ॥ ८ ॥ તારામાં, મારામાં અને બીજે એક બ્રા છે, સર્વને સહન કરવાના સ્વભાવવાળ [તું નિરર્થક કેધ કરે છે. સર્વમાંજ આત્માને જે, નિ) ભેદરૂપ અજ્ઞાનને ત્યજી દે. હે મોક્ષને ઈચ્છનાર ! તારામાં, મારામાં કે અન્ય સર્વ પ્રાણિપદાર્થમાં સર્વને અધિકાનરૂપ એક વિષ્ણુજ (સર્વમાં વ્યાપીને રહેલ બ્રહ્મજ) છે. તું વસ્તુતાએ બ્રહ્મસ્વરૂપ હોવાથી ને આ સર્વ પ્રપંચ તારામાં કલ્પિત હેવાથી તે સર્વ પ્રતિકૂલપ્રસંગેને મિથ્યા ગણીને ૧૮
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy