________________
શ્રીચ ટપંજરિકાસ્તાત્ર,
લઈ જવાયેાગ્ય છે, અને] દીનજનને દ્રવ્ય આપવાાગ્ય છે.] હે મઢબુદ્ધિવાળા ! ઇત્યાદિ.
નિષ્કામકર્મ, અનન્યભક્તિ અને આત્મસ્વરૂપનું નિરૂપણ કરનારી શ્રીમદ્ભગવદ્ગીતા તથા વિષ્ણુનાં ( વ્યાપક પરમાત્માનાં ) સહસ્ત્ર નામે પોતાના કલ્યાણમાટે નિત્ય અર્થ સમજીને શ્રદ્ધાપૂર્વક ગાન કરવાયોગ્ય છે, લક્ષ્મીપતિ પરમાત્માનું સ્વરૂપ પરમપ્રેમપૂર્વક નિરંતર ધ્યાન કરવાયાગ્ય છે, સંસારના વિષયામાં ભમતા ચિત્તને થૈ ને સાવધાનતાથી શ્રાત્રિય ને બ્રહ્મનિષ્ટ પુરુષની પાસે લઇ જવાયેાગ્ય છે, અને ધનહીન સુપાત્રને અહંકાર લાવ્યા વિના યથાશક્તિ દ્રવ્ય આદરપૂર્વક આપવાયેાગ્ય છે. હે બાલકમુદ્ધિવાળા વૃદ્ધભ્રાહ્મણ ! ઇત્યાદિ. ૧૨. भगवद्गीता किंचिदधीता, गंगाजललवकणिका पीता । येनाकारि मुरारेरची, तस्य यमः किं कुरुते चर्चाम् ॥ भज०॥१३॥ ભગવદ્ગીતા કાંઈક અધ્યયન કરી, ગંગાજલની નાની કણિકા પીધી, [ને] જેણે મુરારિની પૂજા કરી, તેની ચર્ચા શું યમ કરે છે ? હે મૂઢબુદ્ધિવાળા ! ઇત્યાદિ.
૨૬૩
જેણે અ તથા તાત્પર્યંના જ્ઞાનપૂર્વક શ્રીમદભગવદ્ગ'તાના થોડા ભાગનું અધ્યયન કર્યું છે, જેણે પવિત્ર ગંગાજલના નાના ટીપાનું તેનું માહાત્મ્ય સમજીને આદરપૂર્વક પાન કર્યું છે, અને જેણે સુરનામના દાનવના. શત્રુરૂપ પરમાત્માનું માહાત્મ્યજ્ઞાનપૂર્વક પરમશ્રદ્દા ને પરમપ્રેમથી પૂજન કર્યું છે, તેને મરણકાલે પકડવા યમને અધિકાર ન હોવાથી તેને પકડવાની ચર્ચા શું યમ કરે છે ? નથીજ કરતા. હું આલકબુદ્ધિવાળા વૃધ્યાહ્મણ ! ઇત્યાદિ. ૧૩.
कोऽहं कस्त्वं कुत आयातः का मे जननी को मे तातः । ક્રાંત પાંમાય સર્વમસા, સવૈયવસ્થા સ્વવિચારમ્ ||મનારા