SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્વાત્મનિરૂપણ. મજા, ચામડી, માંસ ને લોહી આ છ કેશથી. ત્રીશ તત્ત્વોનાપાંચ ભૂત, પાંચ પ્રાણ, દશ ઇ,િ ચાર અંત:કરણો, મહત્તવ, કાલ, પ્રધાન, માયા, અવિધા, પુરુષ, બિંદુ, નાદ, શક્તિ, શિવ, શાંત ને અતીત આ છત્રીશ તના . ૧૪૧. संवित्सुखात्मकोऽहं समाधिसंकल्पकल्पवृक्षोऽहम् । संसारविरहितोऽहं साक्षात्कारोऽहमात्माविद्याया: ॥ १४२ ॥ હું જ્ઞાનરૂપ ને સુખરૂપ છુિં,] હું સમાધિ ને સંક૯૫ના કલ્પવૃક્ષરૂપ છુિં, હું સંસારથી અત્યંતરહિત છું, અને હું બ્રહ્મવિદ્યાના સાક્ષાત્ અનુભવરૂપ ]િ ૧૪૨. हव्यमहं कव्यमहं हेयोपादेयभावशून्योऽहम् । हरिरहमस्मि हरोऽहं विधिरहमेवास्मि कारणं तेषाम् ॥ १४३॥ હું દેવોને યોગ્ય દ્રવ્યરૂપ છું, હું પિતૃઓને રેગ્ય દ્રવ્યરૂપ છુિં, હું ત્યજવાયેગ્ય ને ગ્રહણ કરવાગ્ય ભાવથી રહિત છુંવિષ્ણુ છું, હું શિવ છું, હું બ્રહ્મા છું, અને હુંજ તેઓ નું કારણ છે. ૧૪૩. क्षालितकलुषमयोऽहं, क्षपितभवक्लेशजालहृदयोऽहम् । क्षान्ताद्यक्षरलहितो विविधव्यवहारमूलमहमेव ॥ १४४ ॥ ... હું ધોઈ નાંખેલા પાપવાળા છુિં, હું જેના હૃદયમાંથી સંસારના કલેશને સમૂહ દૂર થઈ ગયો છે એ છુિં, હિં અકારથી ક્ષકારસુધી [છું, ને ] હુંજ નાના પ્રકારના વ્યવહારનું કારણ છુિં] ૧૪૪. बहुभिः किमेभिरुक्तैरहमेवेदं चराचरं विश्वम् । सीकरफेनतरङ्गा: सिंधारपराणि न खलु वस्तुनि ॥ १४५ ॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy