________________
૨૪૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. વિષયરૂપ છુિં, હું વૃત્તિદ્વારા વિષયના જ્ઞાનવાળે છું, હું જ્ઞાનના સાધનના સમૂહરૂપ (ઇદ્રિના સમૂહરૂ૫) છુિં. હું જ્ઞાતા અને જ્ઞાનવિના સિદ્ધ અસ્તિત્વમાત્રરૂપજ છું.
અસ્તિત્વમાત્રરૂપજ-માત્ર હેવાપણારૂપજ. . . तत्त्वातीतपदोऽहं तदन्तरोऽस्मीति भावरहितोऽहम् । तामसदुरधिगमोऽहं तत्त्वंपदबोधबोध्यहृदयोऽहम् ॥ १२७ ॥
હું તત્ત્વથી રહિત સ્વરૂપવાળે છુિં. હું તેની અંતર છું એવા ભાવથી રહિત છું, તામસીવૃત્તિઓ વડે હું પ્રાપ્ત થઈ શકે એવું નથી, અને તપદ અને વંદના જ્ઞાનવડે જાણવાયેગ્ય હદયવાળા છુિં
તોથી-પ્રકૃતિના કાર્યરૂપ મહદાદિ ચાવીશ તોથી. તેનપૂર્વોક્ત ચોવીશ તની. ૧૨૭. दैवतदैत्यनिशाचरमान पतिर्यमहीधरादिरहम् । देहेन्द्रियराहेतोऽहं दक्षिणपूर्वादिदिविभागोऽहम् ॥ १२८ ॥
હું દેવ, દૈત્ય, નિશાચર, (રાક્ષસ અથવા ભૂતાદિ,) મનુષ્ય, પશુ, પક્ષી, પેટે ચાલનારાં, અને પર્વત એ સર્વના આદિરૂપ છું. હું શરીર અને ઇંદ્રિયેથી રહિત છું, હું દક્ષિણ અને પૂર્વાદિ દિશાઓના વિભાગરૂપ છું. ૧૨૮. धर्मधर्ममयोऽहं धर्माधर्मादिवन्धरहितोऽहम् । धार्मिकजन सुलभोऽहं धन्योऽहं धातुरादि भूतोऽहम् ॥ १२९ ।।
હું ધર્મ ને અધર્મરૂપ છું, હું ધર્મ અને અધર્મદિના બંધનથી સહિત છુિં, હું સ્વધર્મપાલન કરનારને