________________
૨૪૩
શ્રીસ્વાત્મનિરૂપણ. छन्दःसिन्धुनिगृढज्ञानसुखालादादमानोऽहम् । छलपदविहतमतीनां छन्नोऽहं शान्तिमार्गगम्योऽहम् ॥१२३॥
હું વેદરૂપ સાગરમાં ગુપ્ત જ્ઞાન તથા સુખથી ઉત્પન્ન થયેલા આનંદથી પ્રસન્ન છું, છલવાળા શબ્દો વડે જેમની બુદ્ધિ નાશ પામેલી છે તેમને હું અજ્ઞાત [છું, અને હું કુતર્કોદિરહિત સમ્પ્રદાય વડે પ્રાપ્ત થવાયેગ્ય છુિં.] ૧૨૩. जल जासनादिगोचरपञ्चमहाभूतमूलभूतोऽहम् । जगदानन्दकरोऽहं जन्मजरारोगमरणरहितोऽहम् ॥ १२४ ॥
હું બ્રહ્માદિને પ્રત્યક્ષ પંચમહાભૂતાના મૂલરૂપ છુિં હું જગને આનંદ આપનારે છું. હું જન્મ, વૃદ્ધાવસ્થા, રેગ અને મરણથી રહિત છુિં.) - બ્રહ્માદિ-બ્રહ્મા, વિષ્ણુ ને સ. પંચમહાભૂત–આકાશ, વાયુ, તેજસુ, જલ ને પુથિવી. મલરૂપ–વિવાતિપાદાનકારણરૂપ. ૧૨૪. उकृतिहुंकृतिसिंजितं बृंहितमुखर्विविधनादभेदोऽहम् । झटिति घटितात्मवेदनदीपपरिस्फुरितहृदयभवनोऽहम् ॥१२॥ ન હું ઝાંઝ આદિના વનિરૂપ, રણમાં વીરપુરુષના વનિરૂપ, ભૂષણના વનિરૂપ, અને હાથીઓના વનિરૂપ ઈત્યાદિ નાના પ્રકારના નાદના ભેદરૂપ છું, અને હું તત્કાલ પ્રકટેલા આત્મજ્ઞાનરૂપ દીપકના પ્રકાશવડે: પ્રકાશ પામેલ હૃદયકમલરૂપ છું. ૧૨૫. ज्ञानमहं ज्ञेयमहं शाताह ज्ञानसाधनगणोऽहम् । ज्ञातृज्ञानविनाकृतमस्तित्वमात्रमेवाहम् ॥ १२६ ॥
પદાર્થને ગ્રહણ કરનારી વૃત્તિરૂપ છુિં, હું જ્ઞાનના