SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્વાત્મનિરૂપણ. - ऊर्जस्वलनिजधिभवैरूर्वमधस्तिर्थगनुवानोऽहम् । ऊहापोहविचारैरूररीकृतवत् प्रतीयमानोऽहम् ॥ ११० ॥ હું અત્યંત તેજોમય મારી વિભૂતિઓ વડે ઉપર, નીચેને સર્વ ખુણાઓમાં વ્યાપેલે છુિં, અને હું તર્ક અને તેનું નિરાકરણ એ બેના વિચારો વડે રવીકારાયેલો હોઉં એમ તીત થનારો છું તકવાદીએ કરેલા પૂર્વપક્ષરૂપ આક્ષેપ. નિરાકરણ-વાદીએ કરેલા આક્ષેપનું ખંડન. વસ્તુતાએ હું સ્વતઃસિદ્ધ છતાં પણ શંકાઓના સમાધાનવડે પ્રતીત થનાર હોઉં એમ જણાઉં છું. ૧૧૦. ऋषिग्हमृषिगणोऽहं सृष्टिरहं सृज्यमानमहमेवम् । ऋद्धिग्हं वृद्धिरहं तृप्तिरहं तृतिदीपदीप्तिरहम् ॥ १११ ॥ હું કષિ છું. કષિસમૂડ છુિં, હું સૃષ્ટિ છુિં, હુંજ ઉત્પન્ન થનાર છુિં, હું સમૃદ્ધિ છુિં, હું વૃદ્ધિ છુિં. હું તૃપ્તિ છું, અને હું તૃતિરૂપ દીવાની પ્રભારૂપ [છું.] - ઋષિ–ભૂત, ભવિષ્ય અને વર્તમાનના દ્રષ્ટા અથવા સૂરમ વસ્તુને દ્રા. ઋષિસમૂહ-સાત ઋપિઓનો સમૂહ. ઉત્પન્ન થનાર-ઉત્પન્ન થનાર સર્વ પ્રાણુઓનો સમૂહ. તૃપ્રિ-સર્વ ભેગોની પ્રાપ્તિ. ૧૧૧. एकोऽहमतदीदृशमेवमिति स्फुरितभेदराहतोऽहम् । यष्टव्योऽहमनीहैरन्तःसुकृतानुभूतिरहितोऽहम् ॥ ११२॥ હું સર્વ ભેદરહિત છુિં, હું આ આવુંજ (છે) એવા કુરેલા ભેદથી રહિત છુિં,] હે ફલાશારહિત બુદ્ધિવાળાઓ વડે યમાં પૂજન કરવાગ્ય [છું, અને ] હું પુણ્યવાળે છું એવા અંતકરણના અનુભવથી રહિત ]િ ૧૧ર.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy