SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્વાત્મનિરૂપણ ૨૨૭ अहमिदमिति च मतिभ्यां सततं व्यवहरति सर्वलोकोऽपि । प्रथमा प्रतीचि चरमा निवसति वपुरिन्द्रियादिबाह्यार्थ ॥८॥ હું અને આ એવી બે બુદ્ધિવડે સર્વ લેક નિરંતર વ્યવહાર કરે છે, તેમાં પહેલી બુદ્ધિ પ્રત્યગામામાં અને બીજી બુદ્ધિ શરીર અને ઇયિાદિ બહારના પદાર્થોમાં વસે છે. હું એવા શબદવડે હું એવા જ્ઞાનને વિષય કરનાર અને આ એવા શબ્દવડે આ જ્ઞાનને વિષય કરનાર અર્થાત વિષયી અને વિષય આ બે પ્રકારની બુદ્ધિવડે સવે લેક નિરંતર પિતાપિતાને વ્યવહાર કરે છે. પ્રથમની હું એવી બુદ્ધિ અંતરાત્મામાં વસે છે, અને બીજી આ એવી બુદ્ધિ સ્થૂલશરીર ને ઇકિયાદિ બાહ્ય પદાર્થોમાં વસે છે. આવી રીતે વિષય અને વિષયી એ બંનેને એકબીજામાં અધ્યાસ કરીને સર્વ લોકે પોતપોતાનો વ્યવહાર કરે છે. ૮૫. - હવે બહારના ચૂલાદિ પદાર્થમાં જે હે એવી બુદ્ધિ છે તે બ્રાંતિ છે એમ કહે છે – वपुरिन्द्रियादिविषयाहबुद्धिश्चेन्महत्यसो भ्रान्तिः । . अंतस्मिस्तबुद्धिरित्यध्यासन शास्यमानत्वात् ॥ ८६ ॥ જે શરીર અને ઈક્રિયાદિને વિષય કરનારી હું એવી બુદ્ધિ [થાય તે આ મોટી ભ્રાંતિ છે. અતતમાં તત બુદ્ધિ એમ અધ્યાસવડે કથન કરેલ હેવાથી. અજ્ઞાનીઓને સ્થૂલશરીર અને ઇકિયાદિને વિષય કરનારી જે હું એવી બુદ્ધિ થાય છે તે આ મેટી બ્રાંતિ એટલે અધ્યાસજ છે. જે વસ્તુ જે રૂપ નથી તેમાં તેની બુદ્ધિ થાય એ અધ્યાસ છે એમ શારીરકભાષ્યમાં અધ્યાસનું લક્ષણ કહેલું હોવાથી સ્થૂલશરીર આદિ જે આત્મા નથી તેમાં જે આત્માની બુદ્ધિ થાય તે અધ્યાસજ છે ૮૬.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy