________________
શ્રીસ્વાત્મનિરૂપણુ.
૨૨૫
જગત્ બ્રહ્મથી ભિન્ન છે, અને તે જગત્ સત્યરૂપ છે, એવું જ્ઞાન અદ્વૈતભાવનાથી રહિત અને શ્રીસદ્ગુરુનાં કૃપાકટાક્ષને નહિ પ્રાપ્ત થયેલા હતભાગી પુરુષોના જન્મમરણની પરંપરાને મા જ થાય છે. " यदा वेष एतस्मिन्नुदरमन्तरं कुरुतेऽथ तस्य भयं भवति ॥ " ( જ્યારે આ પુસ્ત આ બ્રહ્મમાં થોડા પણ ભેદ કરે છે તેને અવશ્ય ભય થાય છે, ) આ શ્રુતિમાં ભેદજ્ઞાનને ભયના હેતુ કહ્યું છે, તેથી પ્રતીત થતું આ સર્વ નામરૂપાત્મક જગત્ અસત્ય એટલે બ્રહ્મથી અભિન્ન છે, એમ વેદના અંતભાગરૂપ ઉપનિષદે ઉપદેશ કરે છે. ૮૧.
હવે પવિત્ર અધિકારીને સર્વ બ્રહ્મજ એમ ઉપનિષદ મેધ કરે છે એમ કહે છે:-~~ परिपकमानसानां पुरुषवराणां पुरातनैः सुकृतैः । બ્રહ્મવેત્ સર્વે જ્ઞાતિ સૂચઃ પ્રોપ્રત્યેવ: ॥ ૮૨ ૫
પ્રાચીન પુછ્યાવર્ડ પરિપત્ર અંતઃકરણવાળા શ્રેષ્ઠ પુરુષોને આ સર્વ જગત્ બ્રહ્મજ છે એમ બહુ પ્રકારે આ
ઉપદેશ કરે છે.
પાતાના પૂર્વજન્મામાં સંપાદન કરેલાં પુણ્યકર્મ રૂપ હેતુવ મનાં અંતઃકરણ શ્રવણમનનાવિડે પરિપકવ થયાં છે એવા બ્રહ્માત્મભાવનાવાળા શ્રેષ્ઠ અધિકારીને આ સર્વ નામરૂપાત્મક જંગતું બ્રહ્મજ છે એમ આ ઉપનિષદ્ભાગરૂપ વેદ “ સર્વ જ્ઞાજ્યનું વ્રજ્ઞ ’” ( આ સર્વ નિશ્રય બ્રહ્મ છે, ) ત્યાદિ વચનેાવડે ઉપદેશ કરે છે. ૮૨. તે અહિં અદ્વિતીય બ્રહ્મજ હોય તે તે સર્વને કેમ પ્રતીત થતું નથી ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છેઃ
૧૫