________________
૨૨૦
શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. તે તેનું સાક્ષીપણું ક્યા સંબંધવડે થાય છે? એમ શંકા થાય છે ? તેના સમાધાનમાં કહે છે –
रज्ज्वादेरुरगाद्यैः संबन्धस्तस्य दृश्यसंबन्धः । सततमसङ्गोऽयमिति श्रुतिरप्यमुमर्थमेव साधयति ॥ ७२ ॥
જેિમ) રજજુ આદિને સર્પાદિની સાથે સંબંધ [છે તેમ તેને દશ્યની સાથે સંબંધ છે. આ નિરંતર અસંગ છે, એમ શ્રુતિ પણ આ અર્થને જ પ્રતિપાદન કરે છે. | દોરડી અને છીપનો જેમ સર્પ અને રૂપાની સાથે કલ્પિત સંબંધ છે, તેમ આ દ્રષ્ટાને સર્વ દશ્યની સાથે કલ્પિત સંબંધ છે, પણ સંગસંબંધ અથવા સમવાયસંબંધ નથી. આ આત્મા સર્વદા સર્વ સંબંધથી રહિત છે. “અ ર્થ ગુહા ” આ આત્મા અસંગ છે,) આ શ્રુતિ પણ આત્માના અસંગપણનેજ પ્રતિપાદન કરે છે. 9.
હવે બ્રહ્મસ્વરૂપથી ભિન્ન કાંઈ પણ ધર્માદિ વસ્તુઓ નથી, કે જેની સાથે બ્રહ્મના સંબંધાદિની અપેક્ષા થાય એમ કહે છે –
कर्तृ च कर्म च यस्य स्फुरति ब्रह्मैव तन्न जानाति । यस्य न कर्तृ न कर्म स्फुटतरमयमेव वेदितुं क्रमते ॥ ७३ ॥
કર્તાપણું અને કર્મ જેને પુરે છે તે બ્રહ્મ જ છે. તે બંને બ્રહ્મને જાણતાં નથી. જેને કર્તાપણું અને કર્મ નથી આજ વધારે સ્પષ્ટ જાણવાને આરંભ કરે છે.
કર્તાપણું અને કર્મ જેને કુરે છે તે કર્તાપણુના અને કર્મના સુરણરૂપપણુથી બ્રહ્મજ છે. તે કર્તાપણું અને કર્મ મિથ્યા હેવાથી બ્રહ્મને જાણતા નથી. જે બ્રહ્મમાં કર્તાપણું અને કર્મ કાંઈ પણ નથી