SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસ્વામનિરૂપણુ. ૨૧૫ હવે ઉપાસનાદિના બલવડે જીવ પરમાત્માના સમપણાને પામે છે એ પક્ષનું નિરાકરણ કરે છેઃ—— यदि वा परेण साम्यं जीवश्चेद्भजति साधनबलेन । જાહન તદ્દાના યિતા નત્યેવતિ નિશ્ચિત સā: ॥ ૬૨ ॥ જે સાધનના અલવડે જીવ પરમાત્માથી સમપણાને પ્રાપ્ત થવા હાય તેા કેટલાક કાલવડે તે અવશ્ય નાશ પામે છે, એમ સર્વએ નક્કી કર્યુ છે. ઉપાસનાદિ સાધનના સામર્થ્યવડે જે આ જીવ બ્રહ્મના સારૂપ્સને પામતા હોય તેપણ તે કેટલેક કાલે એટલે સાધનના સામર્થ્યના નાશ થાય ત્યારે તેનું તે સારૂપ્ય નાશ પામેજ છે, એમ સર્વે વિદ્યાનેએ નક્કી કર્યું છે, અર્થાત્ જે ઉત્પત્તિવાળુ હોય છે તે વિનાશ પામે છે આ વાત સર્વને સંમત છે. ૬૨. હવે યોગ્ય સદ્ગુરુપાસેથી વેદાંતના શ્રવણાદિવડે બ્રહ્મસ્વરૂપતા સંપાદન કરવાયેાગ્ય છે એમ કહે છે:~ तस्मात्परं स्वकीयं मोहं मोहात्मकं च संसारम् । स्वज्ञानेन जहित्वा पूर्णः स्वयमेव शिष्यते नान्यत् ॥ ६३ ॥ તથી દુઃખે કરીને દૂર થાય એવા પોતાના માહને, અને મેહસ્વરૂપ સંસારને, પેાતાના જ્ઞાનવર્ડ દૂર કરીને પૂર્ણસ્વરૂપેજ અવશેષ રહે છે. બીજી [કાંઇ રહેતું] નથી. તેથી દુ:ખે કરીને દૂર થઇ શકે એવા પોતાના અવિદ્યાનામના મેાહને, મેહસ્વરૂપ સંસારને, અને જીવપણાને પેાતાના આત્માના જ્ઞાનવડે દૂર કરીને સર્વ વસ્તુમાં સ્થિત અદ્વૈત આત્મસ્વરૂપેજ તે અવશેષ રહે છે. ખીજું કાંઇ અવશેષ રહેતું નથી. સર્વ પ્રપંચને વિલીન કરવાથી નાની બ્રહ્મસ્વરૂપે સ્થિત થાય છે. ૬૩.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy