________________
૨૧૧
શ્રીસ્વાત્મનિરૂપણ. એવી રીતની અદ્વૈત વસ્તુમાં શ્રુતિજ પ્રમાણ છે એમ કહે છે – प्रत्यक्षाद्यनवगतं श्रुत्या प्रतिपादनीयमद्वैतम् । द्वैतं न प्रतिपाद्यं तस्य स्वयमेव लोकसिद्धत्वात् ॥ ५४ ॥
પ્રત્યક્ષાદિવડે નહિ જણાયેલ અદ્વૈત કૃતિવડે પ્રતિપાદન કરવાગ્ય [છે. ત પ્રતિપાદન કરવાયેગ્ય નથી, તેનું પિતાની મેળેજ લેકપ્રસિદ્ધપણું હોવાથી.
પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે નહિ જાણી શકાય એવું અદ્વૈત બ્રહ્મ શ્રુતિવડે પ્રતિપાદન કરવા ગ્ય છે. જે એમ હોય તે દંત પણ શ્રુતિવડે શામાટે પ્રતિપાદન કરવાગ્ય ન ગણાય ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે –ત સ્વભાવથીજ અજ્ઞાની લોકવડે પતિપાદન કરેલું હોવાથી તે દૈત શ્રુતિવડે પ્રતિપાદન કરવાગ્ય નથી. ૫૪.
શ્રુતિ અદ્વૈતનું જ શા માટે પ્રતિપાદન કરે છે ? અને દૈતનું શા માટે પ્રતિપાદન નથી કરતી? એમ શંકા થાય છે તેના સમાન ધાનમાં કહે છે –
अद्वैतं सुखरूपं दुःलहदुःखं सदा भवेद्वैतम् । यत्र प्रयोजनं स्यात्प्रतिपादयति श्रुतिस्तदेवासौ ॥ ५५ ॥
અદ્વૈત સદા સુખરૂપ છે, અને તે સદા દુસહ દુઃખરૂપ છે. જેમાં પ્રજન હોય તે જ આ કૃતિ પ્રતિપાદન
| સર્વ પ્રાણીઓને સુખનીજ અભિલાષા છે, કોઈને દુઃખની અભિલાષા નથી. અદ્વૈત બ્રહ્મ સર્વદા સુખરૂપ છે, અને તરૂપ પ્રપંચ સદા સહી ન શકાય એવા કષ્ટરૂપ છે, તેથી જે અદ્વૈત બ્રહ્મરૂપ સુખની અપેક્ષા છે, તે અતબ્રહ્મરૂપ સુખનું જ “તત્વમસિ” આદિ વેદાંતનું :