________________
૧૯૪
શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. રહેતું નથી એમ લોકમાં પ્રસિદ્ધ છે એમ જે તું કહે તે અમે કહીએ છીએ કે ભલે તેમ હોય, પરંતુ જે કાંઈ પણ નથી એમ લોકમાં પ્રસિદ્ધ છે તે જ બ્રહ્મ છે, એમ ઉપનિષદોના વચનથી સિદ્ધ છે. નિષેધ કરવાયોગ્ય સર્વને નિષેધ કરનાર જેને લોકો કાંઈ નથી આ શબ્દો પ્રતિપાદન કરે છે તે નિષેધના અવધિભૂત બ્રહ્મ છે એમ ઉપનિષદોને સિદ્ધાંત છે. ૨૨.
પંચકેશના વિવાળાઓને પણ “તત્વમસિ'' (તે તું છે, જે ઇત્યાદિ વાકના અર્થજ્ઞાનવિના આત્મબોધ થતો નથી એમ કહે છે:एवमपि विरहितानां, तत्त्वमसीत्यादिवाक्यचिन्तनया। प्रतिभात्यव परोक्षवदात्मा प्रत्यक् प्रकाशमानोऽपि ॥ २३ ॥
એમ છતાં પણ “તરામસિ” | ઇત્યાદિ વાના વિચારરહિત મનુષ્યને અંતરાત્મા સર્વદા ભાસમાન છતાં પણ પક્ષના નેજ પ્રતીત થાય છે.
પાંચ કોશના વિચારયુક્ત પુરૂ પણ જે “તરવમસિં” ઈત્યાદિ વાના વિચારથી રહિત હોય તો તેમને આ અંતરાત્મા સર્વદા સર્વત્ર સત્તારૂતિ આપવાવડે પ્રકાશમાન છતાં પણ પક્ષના જેવોજ પ્રતીત થાય છે. ૨૩.
તેથી મહાવાનો વિચાર કરવા યોગ્ય છે એમ કહે છેतस्मात्पदार्थशोधनपूर्वकवाक्यस्य चिन्तयन्नर्थम् ।। दैशिकदयाप्रभावादपरोक्षयति क्षणेन चात्मानम् ॥ २४ ॥
તેથી પદાર્થના શોધનપૂર્વક વાક્યના અર્થને વિચાર કરતે છતે આચાર્યની દયાના પ્રભાવથી થોડા સમયમાં આત્માને સાક્ષાત્કાર કરે છે.