________________
૧૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. આ એવે આકારે ફુરનારી વસ્તુ બાધ પામ્યા છતાં પણ જે વસ્તુ હુરે છે તે આત્મા છે એમ કહે છે -
इदमिदमिति प्रतीते, वस्तुनि सर्वत्र बाध्य नेिऽपि। अनिदमबाध्यं तत्त्वं, सत्त्वादेतस्य न च परक्ष वः ॥ १९ ॥
આ, આ, એમ પ્રતીત થતી વસ્તુ સત્ર બાધ પામતાં છતાં પણ આ નહિ એવી [જે વસ્તુ) અબાધ્ય છે તે બ્રહ્મ છે. સર્વદા વિદ્યમાનપણથી આનું પક્ષપણું નથી.
આ, આ, એમ પ્રતીત થતી વસ્તુ સર્વત્ર બાધ પામતાં છતાં પણ આ એવા શબ્દવડે અવાગ્ય, અને બાધ નહિ થવાને યોગ્ય, જે વસ્તુ છે તે બ્રહ્મ છે. આ બ્રહ્મ ત્રણે કાલમાં વિદ્યમાન હોવાથી આનું પરોક્ષપણું નથી. તેને સર્વદા અનુભવ થતો હોવાથી તેનું અબાયપાગું ને અપરોક્ષપણું છે. ૧૮.
બ્રહ્મ જ્ઞાનને વિષય ન હોય તો તેનું પરીક્ષપણું થશે એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે – नावेद्यमपि परोक्ष, भवति ब्रह्म स्वयंप्रकाशत्वात् । सत्यं ज्ञानानन्तं, ब्रह्मेत्येतस्य लक्षणं प्रयते ॥ २० ॥
સ્વયંપ્રકાશપણાથી બ્રહ્મ જ્ઞાનને વિધય નહિ છતાં પણ પક્ષ નથી. સત્યરૂપ, જ્ઞાનરૂપ ને અનંતરૂપ બ્રહ્મ [ છે ] એમ આનું લક્ષણ પ્રકટ કરે છે.
જેમ સ્વપ્રકાશરૂપ હોવાથી સૂર્ય અન્ય પ્રકાશવાળા પદાર્થને વિવય થતું નથી, છતાં તે અપક્ષ જ છે, તેમ બ્રહ્મ સ્વયંપ્રકાશ - વાથી ઇન્દ્રિયઅંતઃકરણના જ્ઞાનને વિષય થતું નથી, છતાં તે સર્વદા અપક્ષજ છે. “સત્યં જ્ઞાનનાં બ્રહ્મ” ( ત્રિકાલાબાધ્ય, ચેતન સ્વરૂપ ને ત્રણ પ્રકારના પરિછેદથી રહિત બ્રહ્મ છે,) આ શ્રુતિ આ