________________
શ્રીસ્વાત્મનિરૂપણ.
૧૮૭ હવે પ્રાણમયકોશના સ્વરૂપને તથા તેના અનાત્મપણાને સિદ્ધ
રા: પ્રમાશં, વાસુવિશે વધુ અવરછન્ન: . अस्य कथमात्मता स्यात्, क्षुत्तृष्णाभ्यामुपेयुषः पीडाम् ॥१०॥
સ્થલશરીરની અંતર રહેલે વાયુવિશેષ આ પ્રાણમય કોશ [છે.] ભૂખતરષવડે વ્યાકુલપણાને પામેલા આનું આત્મપણું કેવી રીતે હોય ?
સ્થૂલશરીરરૂપ અન્નમયકોશની અંતર રહેલ એક પ્રકારને વાયુ આ પ્રાણમય કેશ કહેવાય છે. પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન આ પાંચ પ્રાણવાયુઓ આ કોશમાં પ્રધાનપણે રહેલા હોવાથી આ કેશનું નામ પ્રાણમય કોશ કહેવાય છે. ભૂખતરષવડે વ્યાકુલતાને અનુભવતા આ પ્રાણમયકેશનું આત્મપણું કેવી રીતે સંભવી શકે ? ન જ સંભવી શકે, કેમકે આત્મા. તો ભૂખતરપાદિ ધર્મોથી રહિત છે. ૧૦. * હવે મનોમયકોશનું પણ અનાત્મપણું દેખાડે છે – कुरुते वपुष्यहंतां, गेहादौ य: करोति ममतां च । માવિ, નાણાવાત્મા મનમયઃ જોશ: ? A
જે શરીરમાં હુંપણાની બુદ્ધિ કરે છે, અને ગૃહાદિમાં મારાપણાની બુદ્ધિ કરે છે. આ મનમય કેશ રાગપરૂપ ધર્મવાળો હોવાથી આત્મા નથી.
જે સ્થૂલશરીરમાં હું એવું અભિમાન કરે છે, અને ગૃહક્ષેત્રાદિમ આ ગ્રહક્ષેત્રાદિ મારાં છે એવું અભિમાન કરે છે, તે મનમય કેશ છે. આ મનોમય કોશ રાગદેષરૂપ ધર્મવાળો હોવાથી આત્મા નથી. આત્મા