________________
શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને
કાશેાના વિવેકવડે શું લ થાય છે? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે:
૧૮૬
अन्नप्राणमनोमयविज्ञानानंद पंचकोशाणाम् । एकैकांतरभाजां, भजति विवेकात्प्रकाशतामात्मा ॥ ८ ॥ એક એકની અંતર રહેલા અન્નમય, પ્રાણમય, મા મય, વિજ્ઞાનમય ને આનંદમય આ પાંચ કેશેાના વિવેકથી આત્મા અપરીક્ષપણાને પામે છે.
એકએકની અંતર રહેલા અેટલે અન્નમયમાં પ્રાણમય, પ્રાણમયમાં મનેામય,મનેમયમાં વિજ્ઞાનમય,અને વિજ્ઞાનમયમાં આનંદમય, એમ રહેલા અન્નમયાદિ પાંચ કાશેાને વિવેક કરવાથી ( તેમને આત્માથી ભિન્નપણાને નિશ્ચય કરવાથી ) પોતાના આત્માનું તે વિવેકીને અપરાક્ષ
જ્ઞાન થાય છે. ૮.
છે:
હવે અન્નમયકાશના સ્વરૂપને તથા તેની જડતાને કહે वपुरिदमन्नमयाख्यः कोशो नात्मा जडो घटप्रायः । प्रागुत्पत्तेः पश्चात्तदलाभस्यापि दृश्यमानत्वात् ॥ ९ ॥ આ શરીર અન્નમયનામના કાશ [છે.] તે ઘડાવા જડ [હાવાથી] આત્મા નથી,[ અને ] ઉત્પત્તિની પૂર્વ [ અને નાશની પછી તેના અભાવનું દ્રશ્યમાનપણું હોવાથી પણ તે આત્મા નથી. ]
પ્રતીત થતું આ સ્થૂલશરીર અન્નના વિકારરૂપ હોવાથી અન્નમયનામના કાશ કહેવાય છે. આ અન્નમય કોશ ઘડાના જેવા જડ, દસ્ય અને ઉત્પન્ન થનારા હોવાથી આત્મા નથી. વળી તે અન્નમય કાશ, તેની ઉત્પત્તિની પહેલાં અને તેના નાશની પછી તેના અવિધમા નપણાને અનુભવ થવાથી, તે આત્મા નથી. આત્મા તે અન્નમયોશતા દ્રષ્ટા છે. ૯.