________________
શ્રીસ્વાત્મનિરૂપણ
૧૮૫ બ્રહ્મ તું જ છે, તેથી હું બ્રહ્મ નથી આ જાતિમાત્ર છે, ભ્રાંતિવડે ભેદ થાય છે, અને સર્વે લેશે તે રૂપ મૂલવાળા છે.
બ્રહ્મના સદભાવના અને અભાવના સાક્ષી પણ વડે સર્વને બ્રહ્મ અનુભવાય છે, તેથી તું જ બ્રહ્મ છે. હું બ્રહ્મ નથી આવું જ્ઞાન તે બ્રાંતિમાત્રજ છે. હું બ્રહ્મ નથી આવા ભ્રાંતિજ્ઞાનવડેજ બ્રહ્મથી છવનો ભેદ પ્રતીત થાય છે, અને એ ભેદજ્ઞાનવડેજ અવિધા, અસ્મિતા, રાગ, દેવ અને અભિનિવેશ આ પાંચ કલેશો ઉત્પન્ન થાય છે. અવિદ્યાદિ પાંચ કલેશેસંબંધી વધારે વાંચવાની ઇચ્છા થાય તો પાતંજલ યોગદર્શન જેવું. ૬.
પાંચ કોશોને આશરે ભેદબુદ્ધિથી ઉપજેલા કલેશ રહ્યા છે, માટે લેશોથી રહિત થવા સારુ એ પાંચ દેશોને વિવેક કરવો જોઈએ એમ કહે છે -
न क्लेशपंचकमिदं भजते कृतकोशपंचकविवेकः । ' अत एव पंचकोशान् , कुशलधियः सततं विचिन्वन्ति ॥७॥
- પાંચ કોશેને જેણે વિચાર કરે છે એવો (પુરુષ) આ પાંચ કલેશેને ભેતા થતું નથી, તેથીજ વિવેક કરવામાં કુશલ (પુરુષો] નિરંતર પાંચ કેશે વિચારે છે.
જેણે અન્નમયાદિ પાંચ કેશને આત્માથી પૃથક્ષણનો નિશ્ચય કર્યો છે તે વિવેકી પુરુષ અવિવાદિ પાંચ કલેશોને અનુભવતો નથી, તેથી જ આત્માને અને પાંચ કોશોનો વિવેક કરવામાં કુશલ પુર નિરંતર પાંચ કોશોથી આત્મા પૃથક છે એ વિચાર કરે છે, અર્થાત અન્નભયાદિ પાંચ કેશમાં રહેલા કલેશે આત્માના ધર્મો નથી એવો નિશ્ચય કરે છે. 9.