SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ શ્રીઆત્મબોધ. स्वयमंतर्बहियाप्य, भासयन्नखिलं जगत् । ब्रह्म प्रकाशते वहिप्रतप्तायसपिंडवत् ॥ ६२ ॥ જેમ અગ્નિવડે સારી રીતે તપાવેલા લેઢાના ગેળામાં અગ્નિ તેની અંતર તથા બહાર વ્યાપીને તેને દેખાડતે છતે પ્રકાશે છે, તેમ બ્રહ્મ સર્વ જગની અંતર તથા બહાર વ્યાપીને તેને પ્રકાશનું છતું પિતે પ્રકાશે છે. જેમ અગ્નિમાં નાંખીને સારી રીતે તપાવેલા લોઢાને ગેળામાં આવેલો અગ્નિ તે ગોળાને પ્રકાશ છતો પોતે પ્રકાશે છે, તેમ બ્રહ્મ આ સર્વ જગતની અંતર અને બહાર વ્યાપીને તેને પ્રકાશનું છતું પિતે પણ પ્રકાશે છે. ૬૨. હવે બ્રહ્મથી ભિન્ન સર્વ મિથ્યા છે એમ કહે છે – जगद्विलक्षणं ब्रह्म, ब्रह्मणोऽन्यन्न किंचन । ब्रह्मान्यद्भाति चन्मिथ्या, यथा मरुमरीचिका ॥ ६३॥ બ્રહ્મ જગતુથી વિલક્ષણ છે, બ્રહ્મથી ભિન્ન કાંઈ પણ નથી, જે બ્રહ્મથી અન્ય પ્રતીત થાય છે તે તે મૃગજલના જેવું મિથ્યા છે. સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ અસત, જડ અને દુઃખરૂપ જગતથી વિલક્ષણ-બીજા સ્વરૂપવાળું–છે, અહિં બ્રહ્મથી ભિન્ન કાંઈ પણ વસ્તુ નથી, જે બ્રહ્મથી ભિન્ન કોઈ પણ વસ્તુ પ્રતીત થતી હોય તે તે સૂર્યના કિરણમાં પ્રતીત થતા મૃગજલના જેવી મિથ્યા છે એમ જાણવું. ૬૩. दृश्यते श्रुयते यद्यद्ब्रह्मणोऽन्यन्न तद्भवेत्। .. તરવાનાશ્વ તહ્મ, તત્રિવમયમ છે દુક છે. બ્રહ્મથી ભિન્ન જે જે દેખાય છે, તથા સંભળાય છે, ૧૧.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy